Перейти к содержимому

ભજન નીચે લખ્યું છે.મારે રામ રામ ભજવું છે.મારી નિંદા કરે તો કરવા દો.શ્રી સખી ભજન મંડળ.ગીતા પટેલ.

pinal patel

0:00 / 0:00

ભજન નીચે લખ્યું છે.મારે રામ રામ ભજવું છે.મારી નિંદા કરે તો કરવા દો.શ્રી સખી ભજન મંડળ.ગીતા પટેલ.

71 290 просмотров · 2 года назад
pinal patel
46,9 тыс. подписчиков
71 290 просмотров · 2 года назад
આ ભજન સરસ અને મસ્ત મઝાનું છે.સાંભળીને દિલ ખુશ થઈ જશે.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને subscribe કરવાનું તો ભુલતાજ નહીં.બાજુમા દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.વડોદરા. જય શ્રીકૃષ્ણ -----------‌--------------- ભજન---------------------------- મારે રામ રામ ભજવું છે મારે સીતારામ સીતારામ ભજવું છે મારી વાતો કરે તો કરવા દો મારી નિંદા કરે તો કરવા દો મારે ડાકોર ગામે જાવું છે મારે ગોમતીજીમાં ન્હાવું છે મારે નાહીને પાવન થાવું છે મારે રણછોડરાય ના દર્શન કરવા છે મારે રામ રામ ભજવું છે મારે સીતારામ સીતારામ ભજવું છે મારી વાતો કરે તો કરવા દો મારી નિંદા કરે તો કરવા દો મારે હરિદ્વાર ગામે જાવું છે મારે ગંગાજીમાં ન્હાવું છે મારે નાહીને પાવન. થાવું છે મારે ગંગામાંના દર્શન કરવા છે મારે રામ રામ ભજવું છે મારે સીતારામ સીતારામ ભજવું છે મારી વાતો કરે તો કરવા દો મારી નિંદા કરે તો કરવા દો મારે અયોધ્યા ગામે જાવું છે મારે સરયું નદીમાં ન્હાવું છે મારે નાહીને પાવન થાવું છે મારે સીતારામ ના દર્શન કરવા છે મારે રામ રામ ભજવ્ છે મારે સીતારામ સીતારામ ભજવું છે મારી વાતો કરે તો કરવા દો મારી નિંદા કરે તો કરવા દો મારે વ઼જ ધામમાં જાવું છે મારે ભાગવત ભગવાન ને મળવું છે મારે જ્ઞાન ગંગામાં ન્હાવું છે મારે રામ રામ ભજવું છે મારે સીતારામ સીતારામ ભજવું છે મારી વાતો કરે તો કરવા દો મારી નિંદા કરે તો કરવા દો મારે વડોદરા ગામે જાવું છે મારે સખી મંડળને મળવું છે મારે ભજનીયા ગવડાવા છે મને રામ રામ ભજવા દો મને સીતારામ સીતારામ ભજવું છે મારી વાતો કરે તો કરવા દો મારી નિંદા કરે તો કરવા દો કૃષ્ણ કનૈયા લાલ કી જય