Перейти к содержимому

Krishna kirtan - કાના ક્યાં છુપાણો રે ..(લખેલી છે)| kana kya chhupano re | Gujarati kirtan

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

0:00 / 0:00

Krishna kirtan - કાના ક્યાં છુપાણો રે ..(લખેલી છે)| kana kya chhupano re | Gujarati kirtan

30 889 просмотров · 1 г. назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
114 тыс. подписчиков
30 889 просмотров · 1 г. назад
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song. Please Like, share and Subscribe to more updates Geeta Saar Kirtan:    • ગીતાજી નો  સાર   See other Krishna Kirtan Playlist :    • ક્રિષ્ના કીર્તન   See other Ramdevpir kirtan:    • રામાપીરના ભક્તિ ગીત   See other Guru Bhakti Kirtan:    • ગુરુ ભક્તિ   See Other Mahadev's Kirtan:    • શિવજીના કીર્તન   See Other Shree Ram's Kirtan:    • શ્રીરામ ના  કીર્તન   કાના ક્યાં છુપાણો રે મારે તને જોવો છે વાલીડા ક્યાં છુપાણો રે મારે તને જોવો છે તને જોવો છે મારે તને જોવો છે મારા મોરલી વાળા કાન મારે તને જોવો છે ભલે ગોકુલ માં હોય ભલે મથુરા માં હોય ભલે નંદગાવ માં હોય મારે તને જોવો છે માતા જશોદાના લાલ મારે તને જોવો છે... ભલે બરસાના માં હોય ભલે વનરાવન માં હોય ભલે કુંજ ગલીમાં માં હોય મારે તને જોવો છે રાણી રાધાના શ્યામ મારે તને જોવો છે... ભલે ચંપારણમાં હોય ભલે જતીપૂરામાં હોઈ ભલે ગિરિરાજમાં હોય મારે તને જોવો છે વાલા મહિમાખણ ના ચોર મારે તને જોવો છે... ભલે દ્વારિકા માં હોય ડાકોરમાં હોય ભલે નાથદ્વારામાં હોય મારે તને જોવો છે બેની સુભદ્રા ના વીર મારે તને જોવો છે.. ભલે બદ્રીનાથમાં હોય ભલે કેદારનાથમાં હોય ભલે હરિદ્વાર હોય મારે તને જોવો છે કાળી કામળી વાળા કાન મારે તને જોવો છે.. ભલે અયોધ્યા હોય ભલે રામેશ્વરમાં હોય ભલે ચિત્રકૂટમાં હોય મારે તને જોવો છે વાલી ગોપીયુના શ્યામ મારે તને જોવો છે... ભલે ગંગાજીમાં હોય ભલે ગોમતીજી માં હોય ભલે જમુનાજીમાં હોય મારે તને જોવો છે વાલા ગોવાળિયાના શ્યામ મારે તને જોવો છે.. ભલે મેવાડ માં હોય ભલે પંઢરપુરમાં હોય ભલે જૂનાગઢમાં હોય મારે તને જોવો છે વાલા ભક્તોના શ્યામ મારે તને જોવો છે... ભલે સુખસાગર માં હોય ભલે સત્સંગમાં હોય ભલે વૈકુંઠમાં હોય મારે તને જોવો છે વાલા મીરાંબાઇના શ્યામ મારે તને જોવો છે... #viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama