ભજન નીચેલખ્યું છે.હર્ષા પટેલ. ભજનના શબ્દો સમજવા જેવા છે.જીવનમાં ઉતારવા જેવું છે શ્રી સખીભજન મંડળ.
pinal patel
0:00 / 0:00
ભજન નીચેલખ્યું છે.હર્ષા પટેલ. ભજનના શબ્દો સમજવા જેવા છે.જીવનમાં ઉતારવા જેવું છે શ્રી સખીભજન મંડળ.
7 302 просмотра · 1 год назад
pinal patel
46,9 тыс. подписчиков
7 302 просмотра · 1 год назад
ઓ આવી રહ્યું ઘડપણ ને વીતી યુવાની તારી મુલાકાત પ્રભુ કયારે થવાની.સાંભળવા જેવું છે.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને નવા ભક્ત હોય તો subscribe કરવાનું ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.વડોદરા.
જય શ્રીકૃષ્ણ
મોબાઈલ નંબર મીના પટેલ
9429196703
હર્ષા પટેલ 8401425541
---------------------- ભજન--------------
આવી રહ્યું ઘડપણ ને વીતી યુવાની , તારી
મુલાકાત પ્રભુ કયારે થવાની (2)
કાળા ધોળા કેશ થયા, નયનો તણા તેજ ગયા
હાટડી સંકેલીની બત્રીસ બાવાઓ ગયા
ગોરા ગોરા મુખડાની લાલી લૂંટાણી , તારી મુલાકાત પ્રભુ કયારે થવાની
શ્રવણ તણી શ્રવણા ગઈ રચનાથી અમી ગઈ
જીવન બાગમાં પાનખર આવી ગઈ
ધીરે ધીરે જીંદગી પૂરી થવાની, તારી મુલાકાત પ્રભુ કયારે થવાની
આવી રહ્યું ઘડપણ ને વીતી..
કામ કરતા થાક લાગે હાથપગ ના સાંધા દુખે
જઠરાગ્રિની મંદ પડી દુઃખ દર્દ માથે મુકી
ઉભો છે કાળ પેલો ડોળા ફાડી , તારી
મુલાકાત પ્રભુ કયારે થવાની
જીંદગીમાં જોયા ઘણા અને તડકા
દુઃખ ભરી દુનિયાના જોયા ઘણા ભડકાઉ
સુનાસુના હૈયામાં તારી નિશાની , તારી મુલાકાત પ્રભુ કયારે થવાની
આશા તણી દોર જાલી રાખુ છું તુજને
ચરણ સ્પર્શ થાય તેવો અંત સમય મુજને
હે છેલ્લો પોકાર મારો સુણજો મોરારી
તારી મુલાકાત પ્રભુ કયારે થવાની
આવી રહ્યું ઘડપણ ને વીતી યુવાની
તારી મુલાકાત પ્રભુ કયારે થવાની
કૃષ્ણ કનૈયા લાલ કી જય