Перейти к содержимому

મસિહા બનાવ્યા છે #gujrati #gazal #dard #love #swapna #priya

Swapna-Priya GAZAL

0:00 / 0:00

મસિહા બનાવ્યા છે #gujrati #gazal #dard #love #swapna #priya

32 просмотра · 4 дня назад
Swapna-Priya GAZAL
90 подписчиков
32 просмотра · 4 дня назад
મસિહા બનાવ્યા છે, અમે એને, મસિહા બનાવ્યા છે, અમારા, હૃદય મહી છુપાવ્યા છે. હતી, કેવી સુવાળી લાગણી હૈયે, મારા હાથે, હૈયાને દુભાવ્યા છે, જન્મતા સાથે જ, મૃત્યુની ક્ષણ છે, બંને છેડાને, અમે નિભાવ્યા છે. વીરહ આવેને, આંસુ કોણ સારે, અમે તો, સમુદ્રો છલકાવ્યા છે. મોસમ બદલ્યા, રંગ ઊડ્યા, તમે આવ્યા ને, પ્રેમ લાવ્યા છે. ફરી, નહીં ઝબૂકે સૂના આંખમાં, અમે, ઝાકળ બિંદુ ઉગાડ્યા છે. શબ્દસર, માધુર્ય છલકે ગઝલમાં, “પ્રિયા.” માટે પ્રેમ ગીત બનાવ્યા છે. કલમ ઊઠીને “પ્રિયા.” લખાઈ ગયું, “સ્વપ્ન” બની અમરત્વને પામ્યા છે, ​ — “સ્વપ્ન” (ગૌતમ સોંદરવા) (19/02/2002) #song #music #gazal #kavita