સુદામાએ બગલમાં રાખી છે તાંદુલ 👇લખેલું છે|| Vishu Bhakti Vandana Krishna Sudama
Visu Bhakti Vandana
0:00 / 0:00
સુદામાએ બગલમાં રાખી છે તાંદુલ 👇લખેલું છે|| Vishu Bhakti Vandana Krishna Sudama
14 243 просмотра · 6 мес. назад
Visu Bhakti Vandana
33,2 тыс. подписчиков
14 243 просмотра · 6 мес. назад
સુદામાએ બગલમાં રાખી છે તાંદુલ 👇લખેલું છે|| Vishu Bhakti Vandana Krishna Sudama
સુદામા દ્વારીકા જાય વ્હાલા ને મળવા
હૈયામાં આનંદ ઉભરાય વ્હાલા ને મળવા
પોરબંદર થી ચાલીને આવીયા
સ્નેહ ને શ્રધ્ધા ના પુષ્પો રે લાવીયા
મુખથી હરી ગુણ ગાય વ્હાલા ને મળવા
ફાટેલી તુટેલી પહેરી છે પોતડી
બગલમાં રાખી છે પૌવાની પોટલી
મનમાં ને મનમાં મુંજાય વ્હાલા ને મળવા
દ્વારપાળ પુછે છે કોનું અહી કામ છે
કૃષ્ણનો મિત્ર સુદામા મારું નામ છે
હાથ જોડી લાગું છું પાય વ્હાલા ને મળવા
સુદામા દ્વારીકા જાય વ્હાલા ને મળવા
સુદામા નામ સુણી દોટ મૂકી વ્હાલે
મોહીની નો મોહન હાથ જેનો જાલે
ભાગ્ય એનું પલટાય વ્હાલા ને મળવા
સુદામા દ્વારીકા જાય વ્હાલા ને મળવા
સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educationa or personal use tips the balance in favorઆપ વિના