Перейти к содержимому

મારા પિતૃની મોક્ષની કાજ આવો દેવી ગંગાજી👇 લખેલું છે|| Vishu Bhakti Vandana

Visu Bhakti Vandana

0:00 / 0:00

મારા પિતૃની મોક્ષની કાજ આવો દેવી ગંગાજી👇 લખેલું છે|| Vishu Bhakti Vandana

1 619 просмотров · 1 день назад
Visu Bhakti Vandana
33 тыс. подписчиков
1 619 просмотров · 1 день назад
મારા પિતૃની મોક્ષની કાજ આવો દેવી ગંગાજી👇 લખેલું છે|| Vishu Bhakti Vandana મારા પિતૃ ના મોક્ષ ને કાજ આવો રે દેવી ગંગાજી મારે પડ્યા તમારા કામ આવો રે દેવી ગંગાજી સગર રાજા ને સાંઠ હજાર દીકરા મરાણા પૃથ્વી માય અસુર ગતિ ને પામીયા એ તો રણ માં ભૂત પ્રેત થાય આવો રે દેવી ગંગાજી ભગીરથે તપ માંડિયા ને બેઠા આસાન વાળી મુખે જપે છે શિવજી ના જાપ આવો રે દેવી ગંગાજી પ્રસન્ન થયા શિવજી ને સાંભળો ભગીરથ રાય તમારે કોના પડ્યા છે કામ આવો રે દેવી ગંગાજી ભગીરથ રાજા એમ બોલિયાં ને સાંભળો ભોળાનાથ મારે પડ્યા ગંગાજી ના કામ આવો રે દેવી ગંગાજી ભોળાનાથ ગંગાજી ને વિનવે તમે આવો પૃથ્વીની માય અવગતિયા જીવની ગત કરવા તમે આવો પૃથ્વીની માય આવો રે દેવી ગંગાજી ગંગાજી કહે હું ઉતરું તો પૃથ્વી પાતાળમાં જાય મને પૃથ્વી માં જીલનારું કોણ આવો રે દેવી ગંગાજી જટા મેલી મોકળી ને ઉભા ભોળાનાથ એની જટા માં અટવાણા ગંગા માત આવો રે દેવી ગંગાજી ગંગા ને ગર્વ થયો ને બ્રહ્માજીએ મંડ્યા તપ જમણો અંગુઠો દબાવી પ્રગટ કર્યા ગંગામાત એનું ગતગંગા પાડ્યું છે નામ આવો રે દેવી ગંગાજી હરિ ને હાર બંને ભેળા થયા ને હરિદ્વાર પાડ્યા નામ ગંગા કિનારે શ્રાદ્ધ નાખીયા એના પિતૃ ગયા ગોલોક ધામ આવો રે દેવી ગંગાજી મોર ભગીરથ રાજીયા ને વાંહે ગંગા માત કપિલ મુનિ ના આશ્રમે આવિયા એના પિતૃ ગયા વૈકુંઠ ધામ આવો રે દેવી ગંગાજી