ગણપતિ સ્વાગત ||મેં તો ફૂલોથી શણગાર્યો દરબાર|| Vishu Bhakti Vandana
Visu Bhakti Vandana
0:00 / 0:00
ગણપતિ સ્વાગત ||મેં તો ફૂલોથી શણગાર્યો દરબાર|| Vishu Bhakti Vandana
1 361 просмотр · 2 недели назад
Visu Bhakti Vandana
33 тыс. подписчиков
1 361 просмотр · 2 недели назад
ગણપતિ સ્વાગત ||મેં તો ફૂલોથી શણગાર્યો દરબાર|| Vishu Bhakti Vandana
મેં તો ફૂલોથી સજાવ્યો દરબાર
ગજાનંદ આવોને
હાથમાં લોટા ગંગાજળ ભર્યા
હું તો ચરણ પખારુ મહારાજ
મારી ઘેર આવોને
મેતો ફૂલોથી સજાવ્યો દરબાર
મારી ઘેર આવોને
હાથમાં કંકાવટી કંકુરે લાવી
હું તો તિલક કરાવું મહારાજ
મારી ઘરે આવોને
મેં તો ફૂલોથી શણગાર્યો દરબાર....
કંકુ કેસરના સાથિયા પુરા આવ્યા
હું તો પગલી પડાવું મહારાજ
મારી ઘેર આવોને
મેં તો ફૂલોથી શણગાર્યો દરબાર
મારી ઘેર આવોને
રંગ રંગીલા હારલા લાવી
હું તો હાર પહેરાવું મહારાજ
મારી ઘરે આવોને
મેં તો ફૂલોથી શણગાર્યો....
સોના રૂપા ના બાજટ મંગાવ્યા
તમે આવી બિરાજો મહારાજ
મારી ઘરે આવોને
મેતો ફૂલોથી શણગાર્યો....
ઘીના દીવડાની આરતી પ્રગટાવી
હું તો આરતી ઉતારો મહારાજ
મારી ઘરે આવોને
મેં તો ફૂલોથી સજાવ્યો....
મોદક લાડુ પ્રેમથી બનાવ્યા
મારા હાથે જમાડુ મહારાજ
મારી ઘરે આવોને
મેં તો ફૂલોથી શણગાર્યો...
દોડી દોડી જઈને સખીઓ લાવી
હું તો ભજન કરાવો મહારાજ
મારી ઘરે આવોને
મેં તો ફૂલોથી શણગાર્યો....
સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educationa or personal use tips the balance in favor