Перейти к содержимому

પાકે તોય મીઠા નો થાય|| કીર્તન નીચે લખેલ છે|| satsang na sur

સત્સંગ ના સૂર

0:00 / 0:00

પાકે તોય મીઠા નો થાય|| કીર્તન નીચે લખેલ છે|| satsang na sur

223 369 просмотров · 2 г. назад
સત્સંગ ના સૂર
11,9 тыс. подписчиков
223 369 просмотров · 2 г. назад
ભોલા ભાઇ ધૂન વાળા મો. 6353313973 કીર્તન * આતો કડવા વેલા ના કડવા તુંબડા, એતો પાકે તોય મીઠા નો થાય આ મનના મેલા તુંબડા, ભલે ચાર ચાર ધામની જાત્રા કરો, એના મન પવિત્ર નો થાય, આ મનના મેલા તુંબડા ભલે ગંગા ને જમના માં ડુબકી મારો, તોય મનડા નો મેલ નો ધોવાય, આ મનના મેલા તુંબડા ભલે ટીલા ને ટપકાં ભાલે રે કરે, એના કપાળે થી કલંક નો જાય, આ મનના મેલા તુંબડા ભલે સાધુ જમાડે ભલે સંત જમાડે, એના ભૂખ્યા ટળવળે માં બાપ, આ મનના મેલા તુંબડા ભલે સાંભળે કથા ને સાંભળે રામાયણ, એતો સાંભળે નઈ માં બાપ ની વાત, આ મનના મેલા તુંબડા આતો કડવા વેલા ના કડવા તુંબડા