તમારું માન સરખું મંદિરીયું #newvideo #bhajan #krishnabhajan #ram ( ભજન નીચે લખેલ છે.)
bhavna na bhajan
0:00 / 0:00
તમારું માન સરખું મંદિરીયું #newvideo #bhajan #krishnabhajan #ram ( ભજન નીચે લખેલ છે.)
151 просмотр · 2 года назад
bhavna na bhajan
3,28 тыс. подписчиков
151 просмотр · 2 года назад
તમારુ માન સરીખું મંદીરીયું
તમારી જોયા સરીખી જોડ પધારો શ્રીનાથજી
તમને કોણ તે તેડા મોકલે
તમને કોણ તે દેશે માન પધારો શ્રીનાથજી
તમને વાસુદેવ તે તેડા મોકલે
તમને દેવકી મા દેશે માન ૫ધારો શ્રીનાથજી
તમને નંદજી તે તેડા મોકલે
તમને જશોદા મા દેશે માન પધારો શ્રીનાથજી
તમને બલદેવ જી તેડા મોકલે
તમને રેવતીજી દેશે માન પધારો શ્રીનાથજી
તમને સંતસત્ગી તેડા મોકલે
તમને વૈષ્ણજન દેશે માન પધારો શ્રીનાથજી
#newvideo #krishnabhajan #bhajan #new #satsang #kirtan #krishna #nva #nava #krishnalove #ram #mandir #ram #viralvideo #viral #newbhajan