કૃષ્ણજીએ ખેતર ખેડીયા 🍁સાથીડા અર્જુન ભીમ રે👇krishna bhajan prakriyavoice
prakriya voice
0:00 / 0:00
કૃષ્ણજીએ ખેતર ખેડીયા 🍁સાથીડા અર્જુન ભીમ રે👇krishna bhajan prakriyavoice
23 419 просмотров · 5 месяцев назад
prakriya voice
33,7 тыс. подписчиков
23 419 просмотров · 5 месяцев назад
કૃષ્ણજીએ ખેતર ખેડીયા 🍁સાથીડા અર્જુન ભીમ રે👇krishna bhajan prakriyavoice
ગંગા કાંઠે ખેતરા રે નમો નારાયણ,
__🙏🍁🌷💐🌷🍁🙏__
ગંગા કાંઠે ખેતરા રે નમો નારાયણ,
વાવજો જમણે હાથ રે હરિહર વાસુદેવા,
કૃષ્ણજી એ ખેતર ખેડિયા રે નમો નારાયણ,
ખેડી છે કાશીની ભોમ રે, હરિહર વાસુદેવા
કૃષ્ણજીએ એ ખેતર વાવીયા રે નમો નારાયણ,
વાવ્યા છે જવ ને તલ રે, હરિહર વાસુદેવા
કૃષ્ણજીએ એ સાથીડા રાખીયા રે નમો નારાયણ,
રાખ્યા છે અર્જુન ભીમ રે, હરિહર વાસુદેવા
ખેતરે ખેતરે બળદિયા રે નમો નારાયણ,
રાશ રણછોડજી ને હાથ રે, હરિહર વાસુદેવા
ધર્મ ને પાપ બે તોળીયા રે નમો નારાયણ,
ત્રાજવા ત્રિકમને હાથ રેહરીહર વાસુદેવા
ધર્મનું છાબડું ઊપડ્યું રે નમો નારાયણ,
પાપનું ગયું પાતાળ રે, હરિહર વાસુદેવા
ધર્મને વૈકુંઠ ઢુંકડું રે નમો નારાયણ,
પાપીને વેગળું દૂર રે, હરિહર વાસુદેવા
ધર્મની શેરી સાંકડી રે નમો નારાયણ,
કૂંચી કેશવજીને હાથ રે, હરિહર વાસુદેવા
હરિએ દ્વાર ઊઘાડીયા રે નમો નારાયણ,
આવ્યો છે સંતોનો સંગ રે, હરિહર વાસુદેવા
આવો ભાઈઓ ને બેનો બેનડી રે નમો નારાયણ,
સુણો કળિયુગની વાત રે, હરિહર વાસુદેવા
કળિયુગ કડવો લીમડો રે નમો નારાયણ,
મીઠા છે સ્વર્ગના દ્વાર રે, હરિહર વાસુદેવા
ગાય શીખે ને સુણે સાંભળે રે નમો નારાયણ,
એનો હોજો વૈકુંઠમાં વાસ રે, હરિહર વાસુદેવા
જય શ્રી કૃષ્ણ કનૈયા
🙏
🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁
#prakriya vice
#ગંગાકાઠેખેતરારેનમોનારાયણ
#કૃષ્ણભજન
#શિવભજન
#રામભજન
#દ્વારકાધીશનાભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
નમસ્તે મિત્રો ! prakriyavoice ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ નવા નવા ભજન કીર્તન આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use