Перейти к содержимому

દૂરબીન થી થતી સ્પાઈન સર્જરી #backpain #slipdisc #sciatica #spinehealth #legpain #endoscopicspine

Dr Saumil Mandalia

0:00 / 0:00

દૂરબીન થી થતી સ્પાઈન સર્જરી #backpain #slipdisc #sciatica #spinehealth #legpain #endoscopicspine

29 889 просмотров · 3 года назад
Dr Saumil Mandalia
53,8 тыс. подписчиков
29 889 просмотров · 3 года назад
આ વીડિયોમાં ડોક્ટર સૌમિલ માંડલિયાએ દૂરબીન થી થતા મણકાના ઓપરેશન બાબતે ગુજરાતી ભાષામાં વિસ્તૃતમાં જાણકારી આપેલી છે. એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી મતલબ કે દૂરબીન થી થતા મણકાના ઓપરેશનમાં એક બોલપેન ના કાણા જેટલો જ નાનો જીરો આવે છે અને તેનાથી જ દૂરબીન ને અંદર નાખીને ગાદી બહાર આવેલી હોય તો ગાદીને કાઢી શકાય છે તથા નસની ઉપરથી દબાણ પર મટાડી શકાય છે. ફાયદાઓ દૂરબીન થી થતી સ્પાઇન સર્જરીનો સૌથી મોટો ફાયદો એ છે કે દર્દીને જાગૃત અવસ્થામાં રાખવામાં આવે છે. દર્દીને જનરલ એનેસ્થશિયા મતલબ કે બેભાન કરવાની જરૂરત એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીમાં નથી પડતી. તેથી એનેસ્થશિયા રિલેટેડ કોઈપણ જોખમો એન્ડોસ્કોપી સ્પાઇન સર્જરીમાં રહેતા નથી. જો દર્દીની ઉંમર ખૂબ વધારે હોય અને તેની સાથે સાથે બીજા ઘણા રોગ પણ હોય અને દર્દીને બેભાન કરવાનો મતલબ કે જનરલ એને આપવાનું શક્ય ન હોય તો તે દર્દીઓ માટે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી સૌથી સારો ઉપચાર છે. દૂરબીન થી થતી સ્પાઇન સર્જરીમાં ઝીરો ખૂબ જ નાનો હોવાથી સ્નાયુઓની કોઈ જ ચીર ફાડ થતી નથી. દર્દીને ઓપરેશનના બે થી ચાર કલાકમાં ચાલવાનો શરૂ કરી દેવામાં આવે છે. દૂરબીન થી થતી સ્પાઇન સર્જરીમાં લોહીનો બગાડ જરા પણ થતો નથી. તેથી દર્દીને ક્યારેય પણ લોહી આપવાની જરૂરત પડતી નથી. દૂરબીન થી થતી સ્પાઇન સર્જરીમાં સ્નાયુઓની ચીરફાડ પણ ખૂબ જ ઓછી થાય છે. દર્દીને જલ્દીથી ચાલવાનું શરૂ કરવામાં આવતું હોવાથી હોસ્પિટલમાં રોકાણ પણ ખૂબ જ ઓછું થઈ જાય છે. હોસ્પિટલમાં જ્યારે ઓપન સર્જરીમાં ત્રણથી ચાર દિવસ માટે રોકાવું પડે છે ત્યારે એન્ડોસ્કોપી સ્પાઇન સર્જરીમાં ફક્ત અડધાથી એક દિવસ માટે જ રોકાવું પડે છે અને આ જ કારણે હોસ્પિટલનો ખર્ચ પણ ખૂબ જ ઓછો થાય છે. એન્ડોસ્કોપિક્સ સ્પાઇન સર્જરીમાં ઝીરો ખૂબ જ નાનો હોવાથી ઇન્ફેક્શનનું જોખમ ખૂબ જ ઘટી જાય છે. Dr Saumil Mandalia. MCh Orthopaedics (UK). M No. +91 8347656823. Dr Saumil Mandalia is Consultant Orthopaedic and Spine Surgeon in Apollo Hospital, Ahmedabad. આ વીડિયોમાં ડો સૌમિલ માંડલિયા દ્વારા નાના ચીરા (દૂરબીન) વડે થતી સ્પાઈન સર્જરી બાબતે જાણકારી આપવામાં આવેલ છે. ડો સૌમિલ માંડલિયા ની એપોઈન્ટમેંટ માટે +91 8347656823 પર કૉલ કરો. endoscopic spine surgery etle shu endoscopic spine surgery mate jano gujarati ma endoscopic spine surgery no kharch endoscopic spine surgery amdavad ma durbin thi manka nu operation durbin thi manka na operation na faydao durbin thi manka na operation ma ketli vaar lage chhe durbin thi spine surgery ma ketla divas hospital ma rokavu pade chhe durbin thi manka nu best operation best spine surgeon for endoscopic spine surgery In this video Dr Saumil Mandalia has explained about Endoscopic Spine Surgery. In endoscopic spine surgery, most patients are operated under local anaesthesia and discharged on the same day within 6 hours if comfortable. Endoscopic spine surgery offers several benefits, including: Minimally invasive: Endoscopic surgery is less invasive than traditional open surgery, which means smaller incisions, less scarring, and faster recovery times. Reduced pain: Endoscopic spine surgery often leads to less pain during the post-operative period, since it involves less tissue damage than open surgery. Shorter hospital stay: Patients typically have a shorter hospital stay after endoscopic spine surgery, and can return home the same day or within a few days. Lower risk of infection: Endoscopic surgery carries a lower risk of infection compared to traditional open surgery. Better visual access: Endoscopic surgery allows for a clear view of the spinal anatomy and the ability to address the problem with more precision. Improved outcomes: Endoscopic surgery has been shown to have improved clinical outcomes compared to traditional open surgery in many cases. Quicker return to normal activities: Patients often experience a faster return to normal activities and a quicker return to work after endoscopic spine surgery. For appointment call on+91 8347656823