નેપાળ પૂર | હવે શરૂ થયા સ્કેમ અને લૂંટ | મૃતકોની હાય લાગશે, જરા તો શરમ કરો
News Gujarat Official
0:00 / 0:00
નેપાળ પૂર | હવે શરૂ થયા સ્કેમ અને લૂંટ | મૃતકોની હાય લાગશે, જરા તો શરમ કરો
43 998 просмотров · 22 часа назад
News Gujarat Official
37,1 тыс. подписчиков
43 998 просмотров · 22 часа назад
નેપાળ પૂર | હવે શરૂ થયા સ્કેમ અને લૂંટ | મૃતકોની હાય લાગશે, જરા તો શરમ કરો
NEPAL | હજી ત્રીજા દિવસે પણ તબાહીના વિડિયો આવી રહ્યા છે | એવી તબાહી જે જોઇ ના શકાય
નેપાળ ત્રાસદી | કુદરતના કહેર પર મલમ લગાવતી નેપાળ આર્મીની માનવતાની હુંફ
નેપાળમાં ગ્લેશિયર તૂટ્યા બાદ તારાજીના લોહી નીતરતા ઉઝરડા હવે સામે આવી રહ્યા છે... ત્રીજા દિવસે પણ એવા ભયાનક વિડિયો સામે આવી રહ્યા છે જે જોઈને કંપારી છૂટી જાય. નદીના ધસમસતા પ્રવાહમાં આખેઆખા ગામ ધોવાઈ ગયા અને પાણીની ગર્જના વચ્ચે લોકો પોતાનો જીવ બચાવવા બજારમાં આમતેમ ભાગતા જોવા મળ્યા. પણ આ મહાવિનાશ વચ્ચે માનવતાના બે ચહેરા જોવા મળ્યા. એક તરફ એવી શરમજનક ઘટનાઓ બની રહી છે જ્યાં અમુક લોકો લાશો પરથી સોનાના ઘરેણાં અને ડોક્યુમેન્ટની ચોરી કરી રહ્યા છે તો બીજી તરફ નેપાળ આર્મી અને હાઈડ્રોપાવર ટનલમાંથી લોકોના જીવ બચાવતા એવા દ્રશ્યો આવ્યા છે જ્યાં માનવતા મહેકી ઉઠી. આ બધું જ તમને અંદરથી હચમચાવી દેશે. પૂરના પાણીમાં પથ્થરો સાથે શાલિગ્રામ તણાઈ આવ્યાના દાવાઓ વચ્ચે હજુ પણ અનેક લોકો મિસિંગ છે. કુદરતના કહેર વચ્ચે ક્યાંક માનવતા લાજી તો ક્યાંક મહેકી ઉઠી.
વિડિયો ગમ્યો હોય તો Like, Share, Comment કરો અને News Gujarat Official ને Subscribe કરવાનું ભૂલતા નહીં.
#nepalflood #nepaldisaster #newsgujaratofficial #rescue #shaligrama #NepalArmyRescue #glacierburst
(નેપાળ પૂર, નેપાળ તબાહી વિડિયો, નેપાળ આર્મી રેસ્ક્યુ, શાલિગ્રામ પથ્થર, હાઈડ્રોપાવર ટનલ રેસ્ક્યુ, ઈમિગ્રેશન ઓફિસ નેપાળ)
ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે.
News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati.
અમારી સાથે જોડાયેલા રહો.
જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે.
Subscribe to News Gujarat YouTube Channel: / @newsgujaratofficial
Follow us on Social Media:
Follow us on Facebook: / 18h2b2actw
Follow us on Instagram: / newsgujaratofficial
Follow us on Twitter (X): https://x.com/newsgujarat_
તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર!
Like | Share | Subscribe
#NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #newsgujaratofficial