||ગીતાજી -આજે ધર્મના શંખ વાગીયા રે-નીચે લખેલું છે||
Umrala satsang mandal
0:00 / 0:00
||ગીતાજી -આજે ધર્મના શંખ વાગીયા રે-નીચે લખેલું છે||
11 621 просмотр · 4 месяца назад
Umrala satsang mandal
45,7 тыс. подписчиков
11 621 просмотр · 4 месяца назад
umrala satsang mandal
rasilaben savani
.......... કિર્તન........
આજ ધર્મના શંખ વાગ્યા રે
કૃષ્ણ રણભૂમીમાં કરે છે પોકાર
આજ ધર્મના શંખ વાગ્યા રે
ભીમ ભીષ્મના મોટા શંખ વાગ્યા રે
અર્જુન કરી લેજો રણભૂમીમાં ધ્યાન
આજ ધર્મના શંખ વાગ્યા રે
ધનુષ ધારીએ ધનુષ લીધા હાથમાં રે
કૃષ્ણ હાંકે અર્જુનનો રથ,
આજ ધર્મના શંખ વાગ્યા રે.
ધનુષ ધારીએ બાણ ચડાવ્યા રે,
ત્યાં તો એક ના એકવીસ બની જાય,
આજ ધર્મના શંખ વાગ્યા રે.
મારા રથને મધ્યમાં પ્રભુ લાવજો રે,
મારે કોની સાથે લડવાનું છે યુદ્ધ,
આજ ધર્મના શંખ વાગ્યા રે.
સગા સંબંધી દેખી અર્જુન નમિયા રે,
અર્જુન નમ્યા છે ગુરુદેવ,
આજ ધર્મના શંખ વાગ્યા રે.
ભીષ્મ પિતા દેખી અર્જુન નમિયા રે,
અર્જુન મનમાં કરે છે વિચાર,
આજ ધર્મના શંખ વાગ્યા રે.
વીરા કર્ણ દેખી અર્જુન નમ્યા રે,
એ તો નમ્યા છે રણભૂમિ ની માય,
આજ ધર્મના શંખ વાગ્યા રે
ભીષ્મ પિતા દેખીને અર્જુન ધ્રુજ્યા રે,
એની આંખે છે આંસુડાની ધાર,
આજ ધર્મના શંખ વાગ્યા રે.
ધનુષ ધારીએ ધનુષ હેઠા મેલિયા રે,
રથની પાછળ ઊભા રહી જાય,
આજ ધર્મના શંખ વાગ્યા રે.
અર્જુન કેમ દુભાણું તારું દલડું રે,
તને કેમ વાગ્યા મોહના બાણ,
આજ ધર્મના શંખ વાગ્યા રે.
ભીષ્મ પિતાએ મર્મ એનો જાણ્યો રે,
કૃષ્ણ અર્જુનને આપે ગીતા જ્ઞાન,
આજ ધર્મના શંખ વાગ્યા રે.
વાલે વિરાટ રૂપ ધારણ કર્યું રે,
દર્શન આપે અર્જુનને નાથ,
આજ ધર્મના શંખ વાગ્યા રે.
આ સર્વને મરેલા તું જાણજે રે,
તારે મારવાનુ નથી આમાં કાઈ,
આજ ધર્મના શંખ વાગ્યા રે.
ભીષ્મ પિતા કહે મને બાણ મારજો રે,
આ અંગમાં પડ્યું પાપિયાનું અન્ન,
આજ ધર્મના શંખ વાગ્યા રે.
ભીષ્મ પિતા ને મોક્ષ વાલે આપ્યો રે,
તેને કરાવ્યા છે દિવ્ય દર્શન,
આજ ધર્મના શંખ વાગ્યા રે.
ભવો ભવની તે ભક્તિ આપજો રે,
મને રાખજો ચરણની પાસ,
આજ ધર્મના શંખ વાગ્યા રે
#bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #bhaktigeet
#kirtan
#maldhari
#satsang
#rasilaben_savani
#satsang
#gujrati_bhajan
#guratisatsang
#whatsappstatus
#whatsapp_status
#entertainment
#education
#radhekrishna
#trending
#tiktok
#travel
#youtubeshorts
#india
#instagram
#prachin_bhajan
#photography
#art #shyam
#shorts
#shortsvideo
#dhun
#dvarikadhish_status
#dance
#drawing
#food
#gujaratistatus
#harekrishna
#krishnabhajan
#krishna
#like
#lyrics
#vrindavan
#video
#bhakti_song
#balgopal
#beautiful
#nature
#garaba
#madhav
#motivation
#kanudanakirtan
satsang mandal surat,
satsang mandal gujarati,
satsang mandali bhajan,
satsang mandal kirtan,
satsang mandal na bhajan,
gujarati kirtan,
gujarati kirtan bhajan,
gujarati kirtan mandali,
gujarati kirtan swaminarayan,
gujarati kirtan shrinathji,
gujarati kirtan hemant chauhan,
gujarati bhajan 2020,
gujarati bhajan 2020 new,
gujarati bhajan 2020 nava,
gujarati bhajan 2020 video,
gujarati prachin bhajan,
mahila mandal bhajan,
mahila mandal bhajan gujarati,
gujarati mahila mandal,
mahila mandal bhajan kirtan,
mahila mandal bhajan mandali,
gujarati mahila mandal bhajan,
gujarati mahila mandal satsang,
gujarati mahila bhajan,
mahila bhajan mandal,
mahila bhajan mandali,
mahila bhajan mandal gujarat