Перейти к содержимому

||સોનલ ઈંઢોણી મારુ રૂપલ બેડલું ચંદ્રાવળી પાણીડા હાલ્યા-નીચે લખેલું છે-ઉમરાળા સત્સંગ મંડળ||

Umrala satsang mandal

0:00 / 0:00

||સોનલ ઈંઢોણી મારુ રૂપલ બેડલું ચંદ્રાવળી પાણીડા હાલ્યા-નીચે લખેલું છે-ઉમરાળા સત્સંગ મંડળ||

20 749 просмотров · 4 месяца назад
Umrala satsang mandal
45,7 тыс. подписчиков
20 749 просмотров · 4 месяца назад
umrala satsang mandal rasilaben savani ......... કિર્તન........ સોનલા ઈંઢોણી મારું રૂપાનુ બેડું ચંદ્રાવળી પાણીડા નીસર્યા રે જમનાજી નો ઘાટ કેવો લાગે રળિયામણો કાનજી ઘોડલા ખેલવે રે પહેલી ને જાવા દીધી બીજી ને જાવા દીધી ત્રીજીનો છેડો ઝાલ્યો રે મેલો ને બાળ કાન છેડલો અમારો ઘેરે જાશું ને સાસુ ખીજશે રે નઈ મેલું શેડલો ને નઈ જાવા દઉ ઘેરે તમ સાથે મારે વરવું રે સેડલો મેલાવી ને ચંદ્રવળી ભાગ્યા ધેરે જાશું ને સાસુ ખીજશે રે ઘોડલો ખેલવતા કાનજી રે કાળા આનો ઉપાય કાંઈક કરવો રે બનુ એની બેનડી ને જાવ એના ઘરે આનો ઉપાય કાંઈક કરવો રે ચણીયો ને ચોળી પહેરી મારા વાલે માથે તે ઓઢણી ઓઢી રે લાંબી તે સરખી લાજ રે કાઢી હાલ્યા ચંદ્રાવળી ને ઘેરે રે બાય પાણિયારી બાય મારી બેનડી ક્યાં છે ચંદ્રાવલી ના ઓરડા રે ઉગમણા બારના ઓરડા રે એના ઘુઘરિયાળી ઝાપલી રે બાય રે ચંદ્રાવળી બાય મારી બેનડી ઉઘાડ તારા ઓરડા રે નથી કાકા ની નથી દાદા ની નથી મારી માને જણી બેનડી રે તમે બેને જ્યારે સાસરે સીધાવ્યા પછી જન્મ અમે ધર્યો રે તમે સવો શામળાને અમે સીએ ગોરા નથી મારી માની જણી બેનડી રે તમ વખતે માએ દૂધ સાકર સેવ્યા તેથી થયા તમે ગોરા રે અમ વખતે માય કાળા જાંબુ ખાધા તેથી થયા અમે શામળા રે ચંદ્રાવળી ને વિશ્વાસ બેઠો દોડીને ઓરડા ઉઘાડ્યા રે ચંદ્રાવળી એ ઢોલીયા રે ઢાળયા રેશમી રજાયું પાથરી રે આવો મારી બેનડી ને બેસો મારી બેનડી શું કરે માતા ને પિતા રે કુશળ માતા ને કુશળ પિતા કુશળ કુટુંબ પરિવાર રે ચંદ્રાવળી એ રસોઈ રાંધી 32 જાતના ભોજન રે સાસુ સસરા ને બેન પહેલા જમાડજે આપણે બે ભેળા જમશું રે તારા પતિને બેન ઓસરીએ સુવડાવજે આપણે બેય ભેળા પોઢશું રે ચંદ્રાવળી તો સૂય રે ગયા ઓલ્યા શામળા ને નિંદ્રા નો આવે રે બાર વાગ્યા ને કાનજી રે જાગ્યા હળવેકથી મોરલી વગાડી રે ચંદ્રાવળી તો ઝબકીને જાગ્યા ઓલા કાળે કામણ કીધું રે કુકડ દેવ તમે વેલેરા બોલજો સોનલે ચાંસ મઢાવું રે સુરજ દેવ તમે વેલેરા ઉગજો તમને મોતીડે વધાવુ રે નો બોલ્યો કુકડો ને ન ઉગ્યા સુરજ છ છ મહિનાની રાતો વીતી રે ચંદ્રાવળી નું હરણ કરીને મથુરા ને ઓરડે ઊભા રહ્યા રે મથુરા ને ઓરડે ઊભા રહ્યા માર વાલા મથુરા નો રાજ સોંપી દીધું રે ચંદ્રાવળી નું હરણ કોઈ ગાશે સેજે વૈકુંઠ જાશે રે #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo #dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan