ગુજરાત થી તામિલનાડુ Day 2 🚛 | હાઈવે પર દેશી જમણ 🍛 | Truck Life Vlog India
Bhavesh GJ24
0:00 / 0:00
ગુજરાત થી તામિલનાડુ Day 2 🚛 | હાઈવે પર દેશી જમણ 🍛 | Truck Life Vlog India
20 245 просмотров · 5 месяцев назад
Bhavesh GJ24
6,18 тыс. подписчиков
20 245 просмотров · 5 месяцев назад
Day 2 માં અમારી ગુજરાત થી તામિલનાડુ ની લાંબી મુસાફરી ચાલુ છે 🚛
આજે highway પર મજા આવી ગઈ — દેશી style માં ગરમ રોટલી બનાવતા uncle 👨🍳 અને મસ્ત શાક 🍛 ખાધું.
આ vlog માં તમે જોશો:
• Real truck life 🚚
• Highway પર simple desi food 🍲
• Long route driving scenes
• Road side experience & journey
👉 Truck drivers ની life easy નથી, પણ મજા અલગ જ હોય છે 😎
📍Route: Gujarat ➝ South India (Tamil Nadu)
#TruckLife #HighwayVlog #DesiFood #GujaratToTamilNadu #IndianTruck #RoadLife #TruckDriver #HighwayFood #VlogIndia #LongRoute