ચોધાર આંસુએ રડવા લાગશો | આ ભજન જ એવું છે | કોઈનો નથી સથવારો | આવ્યો તો એકલો #bhajan
p jalaram studio
0:00 / 0:00
ચોધાર આંસુએ રડવા લાગશો | આ ભજન જ એવું છે | કોઈનો નથી સથવારો | આવ્યો તો એકલો #bhajan
9 613 просмотров · 4 месяца назад
p jalaram studio
67,1 тыс. подписчиков
9 613 просмотров · 4 месяца назад
ચોધાર આંસુએ રડવા લાગશો | આ ભજન જ એવું છે | કોઈનો નથી સથવારો | વારા પછી ભાઈ આવે છે વારો #bhajan
આવ્યો તો એકલો ને એકલો જવાનો કોઈનો નથી સથવારો રે
કોઈનો નથી સથવારો મારા વાલા કોઈનો નથી સથવારો રે
વારા પછી ભાઈ આવે છે વારો
આજે મારો ને કાલે તારો રે
આવ્યો.
આપણા જીવનમાં રંગ બદલાશે
ઘડપણમાં ઘેરાશે રે
આવ્યો
આરે કાયા માં કાળીયો રે બેઠો
થોડું થોડું એ તો ખાશે રે
આવ્યો
સગાં સંબંધીઓ જોતા રે રહેશે
ઓચિંતો લઈને જાશે રે
આવ્યો
લાકડાં ભેગું લાકડું થઈ ને
કાગળ ની હોડી થાશે રે
આવ્યો
ધન દોલત અને માલ ખજાના
સંસાર નું છે આ સપનું રે
આવ્યો
મારૂં મારૂં કરી હેતે ભેગું કર્યું
અંતે નથી કાંઈ તારૂં રે
આવ્યો
આ રે જીવન ને ઉજ્વળ કરીએ
સત્સંગ ની નિશાળે રે
આવ્યો
ગોવિંદ ના નાથ નું ભજન કરી લે
અંધારે અંજવાળા થાશે રે
આવ્યો
આવ્યો તો એકલો ને એકલો જવાનો
કોઈનો નથી સથવારો રે
• ડેરી એ દૂધ ભરવા ગઈ 🤪 ભજન હું તો ભૂલી ગઈ | ...
anand no garbo
gujarati bhajan
shrimant na geet
comedy bhajan
bhajan
રેલગાડી
#ગુજરાતીભજન
kanhaiya na bhajan
na bolo to kai nai haso to khara
શ્રીમંત ના ગીત
મરણ ના ભજન
shradhanjali na bhajan
વૈકુંઠ મંડળ ના ભજન
bhajan kirtan
jalaram bavani
bhajan bhajan
shradhanjali bhajan gujarati
maharana pratap na bhajan
satsang ma norta na hoy
#gujaratibhajan
vaikunth bhajan mandal
superhit gujarati geet
થાળ
mahila mandal bhajan
કોની પડે એન્ટ્રી
ramapir na bhajan
bajana
ભજન
ram na kirtan
mahila mandal na bhajan
શ્રદ્ધાંજલિ ના ભજન
shradhanjali bhajan
thakorji no thal
matla nu cover
music
song
kanha thal
agiyaras kyare che
jalaram bapa aarti
krishna na bhajan
#bhajan
bhagwan na kirtan
ruve rudiyu ne rove aankhdi timli
bhuvapani karva jyata bhuva
anand no garbo full gujarati
shradhanjali geet
radhe radhe
gaman bhuvaji
kana no thal
#ગુજરાતીભજન
#gujaratibhajan
#krishnabhajan
#ભજન
#jalarambhajanmandalhimatnagar