કાગળ પત્ર લખજો વેલેરા દાદા પધારજો😭👇લખેલું છે🙏અનંત ચર્તુદશી ગણેશ વિદાય કિર્તન🙏Vibha Yashwant Vora
Vibha Yashwant Vora
0:00 / 0:00
કાગળ પત્ર લખજો વેલેરા દાદા પધારજો😭👇લખેલું છે🙏અનંત ચર્તુદશી ગણેશ વિદાય કિર્તન🙏Vibha Yashwant Vora
448 просмотров · 2 дня назад
Vibha Yashwant Vora
44,5 тыс. подписчиков
448 просмотров · 2 дня назад
કાગળ પત્ર લખજો વેલેરા દાદા પધારજો😭👇લખેલું છે🙏 અનંત ચર્તુદશી ગણેશ વિદાય કિર્તન🙏Vibha Yashwant Vora
ગણેશ વિસર્જન નું નવું કિર્તન
🙏🌹🙏🌹😭🙏😭🙏🌹🙏🌹
ગાયિકા : વિભા યશવંત વોરા
નીચે લખેલું છે
આવજો દાદા આવજો
કાગળ પત્ર લખજો
વેલેરા પાછા પધારજો
ભક્તો સંભારજો
પૂજા સંભારજો
વેલેરા પાછા પધારજો
આવજો દાદા આવજો
કાગળ પત્ર લખજો
વેલેરા પાછા પધારજો
કૈલાસમાં જાજો
હિમાલય માં જાજો
વેલેરા પાછા પધારજો
આવજો દાદા આવજો
કાગળ પત્ર લખજો
વેલેરા પાછા પધારજો
પિતા સંભારજો
માતા સંભારજો
વેલેરા પાછા પધારજો
આવજો દાદા આવજો
કાગળ પત્ર લખજો
વેલેરા પાછા પધારજો
વીરા સંભારજો
બેની સંભારજો
વેલેરા પાછા પધારજો
આવજો દાદા આવજો
કાગળ પત્ર લખજો
વેલેરા પાછા પધારજો
ભાવ ભક્તિ આપજો
સેવા પૂજા આપજો
વેલેરા પાછા પધારજો
આવજો દાદા આવજો
કાગળ પત્ર લખજો
વેલેરા પાછા પધારજો
બાળકો સંભારજો
દર્શન દેતા જાજો
વેલેરા પાછા પધારજો
આવજો દાદા આવજો
કાગળ પત્ર લખજો
વેલેરા પાછા પધારજો
જમુનાજીમાં ન્હાજો
ગંગાજી માં ન્હાજો
વેલેરા પાછા પધારજો
આવજો દાદા આવજો
કાગળ પત્ર લખજો
વેલેરા પાછા પધારજો
આસું સાથે અમે
વિદાય તમને આપીએ
વેલેરા પાછા પધારજો
આવજો દાદા આવજો
કાગળ પત્ર લખજો
વેલેરા પાછા પધારજો
🙏🌹🙏😭😭🙏🌹🙏😭😭
Like Share And Subscribe
Thanks For Watching
ગણપતિ બાપા મોરિયા
🙏🌹😭😭🙏🌹
🙏🌹😭🙏🌹😭🙏😭🌹😭🙏😭🌹🙏🌹
#આંખોમાંઆંસુંઆવીજાયતેવુંગણેશવિદાયકિર્તન
#કિર્તનનીચેલખેલુંછે
#vibhayashwantvora
#કાગળપત્રલખજોવેલેરાદાદાપધારજો
#aakhomaaasuaavijautevuganeshvidaykirtan
#ganeshutsavmasarvdevoneaamantran
#kirtannichelakheluche
#kagalpatralakhjoveleradadapadharjo
#gujaratibhajan
#ગુજરાતીભજન
#satsangibhajan
#lyricalvideo
#ganeshbhajan
#સત્સંગીભજન
#lakhansathe
#ગણેશચતુર્થીકિર્તન
#ganeshchaturthikirtan
#ganeshvisrjan2026
#ગણેશવિસર્જન૨૦૨૬કિર્તન
#savrachitganeshvisrjankirtan2026
#સ્વરચિતગણેશવિસર્જનકિર્તન૨૦૨૬
----------------------------------------------------------------------------------
My Youtube Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏
હું તમને ગણપતિ નું ખૂબ જ સરસ ગણેશ વિસર્જન નું નવું કિર્તન સંભળાવી રહી છું..પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે
લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિપદો
દેશભક્તિગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત
હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે
.............ગણપતિ ગજાનંદ મહારાજ કી જય........ 🙏
............... કૃષ્ણ કનૈયા લાલ કી જય. ............ 🙏