(ગીત લખેલ છે)✨મહીં વેચવા ને ચાલી રે બરસાનાની પ્યારી રે✨ એકદમ નવું ગીત જરૂર સાંભળજો🙏
Bhavsagar Satsang(ભાવનાબેન વેકરીયા)
0:00 / 0:00
(ગીત લખેલ છે)✨મહીં વેચવા ને ચાલી રે બરસાનાની પ્યારી રે✨ એકદમ નવું ગીત જરૂર સાંભળજો🙏
2 580 просмотров · 7 дней назад
Bhavsagar Satsang(ભાવનાબેન વેકરીયા)
21,3 тыс. подписчиков
2 580 просмотров · 7 дней назад
••• લખેલ ગીત •••
મહીં વેચવા ને ચાલી રે બરસાનાની પ્યારી રે
કનૈયાને વાલી લાગી રે બરસાનાની પ્યારી રે
માથે મટુકી ને પગમાં ઝાંઝરી
છમ છમ કરતી ચાલી રે બરસાનાની પ્યારી રે
મોટી મોટી આંખો છે અણીયારી
કૃષ્ણના મનને મોહતી રે બરસાનાની પ્યારી રે
ગોરા ગોરા હાથમાં લીલી લીલી બંગડી
ખન ખન કરતી ચાલી રે બરસાનાની પ્યારી રે
ગોરા ગોરા હાથમાં લાલ લાલ મહેંદી
લાગે સુંદર સોહામણી રે બરસાનાની પ્યારી રે
ગોરા ગોરા મુખ પર લાલ લાલ ચાંદલો
ક્રૃષ્ણનું દિલ ધડકાવતી રેબરસાનાની પ્યારી રે
ગોરા ગોરા તન પર લાલ લાલ ચુંદડી
ચુંદડી કેવી લહેરાતી રે બરસાનાની પ્યારી રે
મુખ પર શોભતો તલ છે કાળો
શ્યામ ના રંગે રંગાઈ રે બરસાનાની પ્યારી રે
ભક્તોની વાલી સખીઓની પ્યારી
ન્યારી ન્યારી લાગતી રેબરસાનાની પ્યારી રે
નહીં આપું દહીં નહીં આપું માખણ
રાધા મુખથી બોલી રે બરસાનાની પ્યારી રે
મરક મરક કરતો કનૈયો હસી
સાન સાનમાં તે તોલે રેબરસાનાની પ્યારી રે
આજે ગોકુળની ગલીઓમાં
પ્રેમની છોળો ઉડી રે બરસાનાની પ્યારી રે
ચોરી-છૂપીથી કાનજી ભાગ્યા
મટુકી આજે ફોડી રે બરસાનાની પ્યારી રે
માખણની સાથે રાધાની પણ
પ્રીતડી આજે જોડી રે બરસાનાની પ્યારી રે
હરિના રંગમાં રાધા રાણી
લીન થઈને એતો નાચી રેબરસાનાની પ્યારી રે
બરસાનાની ગોપી મારી
વ્રજની શાન બની લાગી રે રેબરસાનાની પ્યારી રે
દહીં વેચવા ને ચાલી રે રાધા
કનૈયાને વાલી લાગી રે બરસાનાની પ્યારી રે
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
અમારા ચેનલ મા તમારું સ્વાગત છે...🙏🙏🙏
અમારા ચેનલ મા
🌺ગુજરાતી ભજન
🙏ગુજરાતી ગીત
✨ગુજરાતી કિર્તન
નિયમિત રૂપે મૂકવામાં આવે છે.
✅સરસ મજાના ગુજરાતી સત્સંગ નો આણંદ માણવા માટે હમણાં જ ચેનલ ને SUBSCRIBE કરો અને SHARE કરો
નવા ગીત👇🪻
શ્રી કૃષ્ણ નું એકદમ નવું ગીત
(૧). ગોમતીને કાંઠે રૂડું રાજ રજવાડું
• (ગીત લખેલ છે)✨ યુટ્યુબ માં પહેલી વખત🌺એકદમ ...
(૨).મારો વાલો બેઠો છે ગોમતી ઘાટમાં રે
• (ગીત લખેલ છે)🙏 યુટ્યુબ માં પહેલી વખત એકદમ ...
👉 રામદેવ પીર ના ગીત
(૧).આવો આવો ને દ્વારિકાના નાથ આવો વાલા અવતારી
• (ગીત લખેલ છે)🌺આવો આવોને દ્વારિકાનાનાથ આવો ...
#કીર્તન #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત
#Gujarati_Kirtan #Satsang_Kirtan #Bhajan_Kirtan
#સત્સંગ #gujaratisong #mahilamandal #Gujarati_Traditional_Kirtan
#ભક્તિકીર્તનસંગ્રહ #newsong #bhaktisong #gujaratikirtan #gujarati_bhakti_geet
#ગુજરાતીસત્સંગ
#gujaratisatsang
#કીર્તન
#kirtan
#ભક્તિકીર્તનસંગ્રહ
#bhaktikirtansangrah
#ગુજરાતીભજન
#gujaratibhajan
Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
#like
#shares
#subscribe
#ગુજરાતી_કીર્તન #Gujarati_Traditional_Kirtan #Gujarati_Kirtan
#કીર્તન #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત
#Gujarati_Kirtan #Satsang_Kirtan #Bhajan_Kirtan
#સત્સંગ #gujaratisong #kirtan #GujaratiTraditionalgeet
#ભક્તિકિર્તનસંગ્રહ
#ભાવસાગરસત્સંગ
#શ્રીનાથજીકિર્તન
#newsong #bhaktisong #gujaratikirtan #gujarati_bhakti_geet
#ગુજરાતીસત્સંગ
#gujaratisatsang
#કીર્તન
#kirtan
#ભક્તિકીર્તનસંગ્રહ
#bhaktikirtansangrah
#ગુજરાતીભજન #thakorji #sreenathji #ladugopalji
#gujaratibhajan
#like
#share
#subscribe
#PustimargRasKirtan #Manorath#Ras #Pustimarg #adhikmas #pursotammas #parsotam_mahino #shravanmasthakoharij
#krishna #radhakrishna
#bhavsagarsatsang
#like
#share
#subscribe
#harekrishna #radheradhe #newgeet #radhekrishna #jaydwarkadhish#lordkrishna #radha #india #iskcon #radhe #hindu #god
#kanha #radharani #krishna #mahadev #hinduism #mahabharat #shiva #bhakti #rukmaniji#radhekrishn #radheshyam #jayshreekrishna #instagram
#bhagavadgita #ram #hanuman#krishna #radhakrishna #harekrishna #radheradhe #newkirtan #radhekrishna
#bhavsagarsatsang
#like
#share
#subscribe
#vrindavan #lordkrishna #radha #india #iskcon #radhe #hindu #god #kanha
#radharani #krishnalove #mahadev #hinduism #mahabharat #shiva #bhakti #krishn#radhakrishn #radheshyam #jayshreekrishna #instagram #bhagavadgita #ram #hanuman#shiva
#Godkirshna
#bhavsagarsatsang
#like
#share
#subscribe