Перейти к содержимому

એકાદશી સ્પેશિયલ કીર્તન👇લખેલું છે |Ekadashi bhajan ‪@Gondaliya.Bhavika‬ #agiyaras #ekadshi

Bhavika Gondaliya (ભાવિકા ગોંડલિયા) Official

0:00 / 0:00

એકાદશી સ્પેશિયલ કીર્તન👇લખેલું છે |Ekadashi bhajan ‪@Gondaliya.Bhavika‬ #agiyaras #ekadshi

29 910 просмотров · 2 г. назад
Bhavika Gondaliya (ભાવિકા ગોંડલિયા) Official
135 тыс. подписчиков
29 910 просмотров · 2 г. назад
એકાદશી સ્પેશિયલ કીર્તન👇લખેલું છે |Ekadashi bhajan @Gondaliya.Bhavika #agiyaras #ekadshi 👉 Lyrics: BHAVIKA GONDALIYA ______________________________________________ 🔹   • ઓખા અનિરુદ્ધ ના વિવાહ (કીર્તન લખેલું છે) O...   🔹   • || કૃષ્ણનો દેહ ત્યાગ ||(કીર્તન લખેલું છે) ...   🙏 એકાદશી ના જય શ્રી કૃષ્ણ 🙏 આજે એકાદશી આવી છે હું દર્શન કરવા આવી છું તારા દર્શન કરવા આવી છું તારી ઝાંખી કરવા આવી છું તમે દર્શન દયો ને પ્રભુજી હુ દર્શન કરવા આવી છું હું મંગળા કરવા આવી છું સાથે તુલસી ની માળા લાવી છું તમે તુલસી ની માળા પહેરો પ્રભુ હું હરખે માળા લાવી છું.......એકાદશી હું શણગાર કરવા આવી છું વસ્ત્ર ઘણેરા લાવી છું તમે શણગાર સજો ને મારા પ્રભુ જી હું હરખે વસ્ત્રો લાવી છું .....એકાદશી હું રાજભોગ કરવા આવી છું ને માખણ મિસરી લાવી છું તમે ભોજન કરો ને મારા પ્રભુજી હું હરખે જમાડવા આવી છું.......એકાદશી હું આચમન કરવા આવી છું ને જમુના જારી લાવી છું તમે આચમન કરો ને મારા પ્રભુજી હું જલ રે જમુના ના લાવી છું......એકાદશી હું મુખવાસ કરવા આવી છું સાથે પાન ના બિડલા લાવી છું તમે મુખવાસ કરો ને મારા પ્રભુજી હું લવિંગ સોપારી લાવી છું........એકાદશી હું ધજા ચડાવા આવી છું ને સાથે વૈષ્ણવો ને લાવી છું તમે દર્શન દેવા ને આવો પ્રભુ હું તારે દ્વારે આવી છું આજે એકાદશી આવી છે હું દર્શન કરવા આવી છું તારા દર્શન કરવા આવી છું તારી ઝાંખી કરવા આવી છું તમે દર્શન દયો ને પ્રભુજી હુ દર્શન કરવા આવી છું #ekadashi#કામદા_એકાદશી#કામદા_અગિયારશ#અગિયારસ_ના_નવા_ભજન_લખેલા#bhajanwithlyrics#kirtan #ram #radhakrishna #અગિયારશ#એકાદશી#પાંશા_કુંશા_એકાદશી#એકાદશીભજન #agiayarsh2024#ekadshi2024 #gujaratibhajan #krishnakirtan #સત્સંગનાગીત#ભજન#ધૂન#કીર્તન #ram#drovpadikirtan#vasantben #vasantben_nimavat #કામદાએકાદશીવ્રતકથામહિમાં #ભજન #રામદેવધૂન#આવો સત્સંગમાં #ઓખાહરણ #કીર્તન#રામદેવધૂનમંડળ#bhavikagondaliya #વસંતબેન_નિમાવત gujarati kirtan સત્સંગ ના ગીત ગુજરાતી ગરબા કીર્તન dhun bhajan ekadashi ka bhajan ekadashi special bhajan ekadashi ka song ekadashi songs krishna bhajan nava bhajan એકાદશી ભજન મૂકો યમુનાષ્ટક હનુમાનજી ના ભજન agiyaras bhajan agiyarash kirtan આનંદ નો ગરબો anand no garbo bhaghban vedio bhajan achhe bolya shree hari re chit tu shid ne chinta kre dhandhilila dhany ekadashi dhuni re dhakhavi beli ame tara namni ekadashi geet ekadashi katha hanuman chalisha એકાદશી ભજન ekadashi bhajan ekadashi na bhajan એકાદશી ના ભજન ramdev pir na bhajan gujarati hanuman new bhajan વસંતબેન નિમાવત ભજન ભજનો bhajan gujarati hanuman jayanti shiv kirtan mahila mandal bhajan dhun bhajan kirtan satsang અગિયારશ ના કીર્તન અગિયારશ ના ભજન કીર્તન નવા રામાયણ સ્વામીનારાયણ સત્સંગ bansuri ka dhun dhun dhun kirtan garbo gujarati geeta ji gujarati bhajan gujarati dhun holi na rashiya gujarati ma kirtan gujarati mataji na garba music new kirtan ramapir na kirtan ગરબા ગુજરાતી ગરબો ગીત રામાપીર ના કીર્તન શ્રી રામ જય રામ જય જય રામ DISCLAIMER : Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research.fair use is a permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. IMPORTANT NOTICE :- SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT FREE BACKGROUND VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE ONLY *Thnx for watch!.