એકાદશી નું સુંદર ભજન | ઘરમાં એકાદશી થાય | સરલાબેન | Ekadashi | ગુજરાતી ભજન | અગિયારસ |#gujaratibhajn
Satsangi Bhajan Mandal
0:00 / 0:00
એકાદશી નું સુંદર ભજન | ઘરમાં એકાદશી થાય | સરલાબેન | Ekadashi | ગુજરાતી ભજન | અગિયારસ |#gujaratibhajn
21 898 просмотров · 1 г. назад
Satsangi Bhajan Mandal
253 тыс. подписчиков
21 898 просмотров · 1 г. назад
એકાદશી નું સુંદર ભજન | ઘરમાં એકાદશી થાય | સરલાબેન | Ekadashi | ગુજરાતી ભજન | અગિયારસ |#gujaratibhajn
________________ભજન________________
જ્યાં ઘર માં અગિયાસ થાય છે
ત્યાં સર્વે દેવીઓ રહે છે
જે બ્રહ્મ વેળા એ ઉઠી જાય છે
અને ઘરની સાફ સફાઈ કરે
જે આંગણું વાળી સાફ કરે એ ઘરમાં લક્ષ્મી રહે છે
જે વેલા ઉઠી સ્નાન કરે
અને ઘર માં પૂજા પાઠ કરે
જે વડીલો નું સન્માન કરે છે એ ઘરમાં સીતામાં રહે છે
જે પ્રેમથી ભોજન બનાવે છે
અને પહેલા પ્રભુ ને જમાડે છે
અને પ્રેમથી બધાને જમાડે છે એ ઘર માં અન્નપૂર્ણા રહે છે
જે બધા સાથે મીઠું બોલે છે
અને ગુસ્સો કદી ના કરે છે
જે હળીમળી ને રહે છે ત્યાં સરસ્વતી માતા રહે છે
જે ગાય ની સેવા કરે છે.
જે તુલસી પૂજન કરે છે
જે ઘરમાં સત્સંગ કરે છે એ ઘરમાં રાધારાની રહે છે
જે નારી પતિ નું માન વધારે છે
સુખ દુઃખ માં સાથ આપે છે
જે દુઃખ દુનિયાથી છુપાવે છે ત્યાં ઉમિયા માતા રહે છે
●●●●●●●●●●●●●●●●●●●●
આ સત્સંગી ભજન ધૂન નો વિડિઓ તમને પસંદ આવ્યો હોય તો LIKE અને SUBSCRIBE કરવાનું ભુલતાં નઈ જેથી અમો ઉત્સાહી થી સત્સંગી ભજન ભક્તિ ભાવ પૂર્વક થી
સારા ભજન ના વિડિઓ બનાવી આપ સૌ સત્સંગી ભક્તો સાથે રજું કરી શકીએ (જય શ્રી કૃષ્ણ )
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
LIKE & COMMENT & SUBSCRIBE
______________________________________________
#SatsangiBhajanMandal
#SatsangiMandal
#સત્સંગીમંડળ
#GujaratiBhajan,
#Bhajan ,
#SatsangiMandal,
#KrishnaBhajan,
#Kanudo,
#ekadashi
#mohiniekadashi2025
#agiyaras
#અગિયારસ
#Kanhaiya,
#RamSita,
#JayShreeRam,
#SitaRam,
#Bholanath,
#Satsangi,
#Mahadev,
#Adhikmas,
#MahilaMandal,
#Gajanand,
#MaaBaapBhajan,
#GujaratiMandal,
#Ganesh,
#ગુજરાતીભજન,
#Nandlala,
#Ranchhod,
#Shyam,
#Shaymdiyo,
#ShivShankar,
#ભજનગુજરાતી,
#કીર્તન, #Kirtan,
#BhaktiSong,
#Madhuba,
#મધુબા,
#મીનાબેન,
#સુહાનીબેન,
#સરલાબેન,
#વર્ષાબેન,
#Suhaniben,