એકાદશી નું કિર્તન - વ્રતમાં મોટી એકાદશી (લખેલું છે)|Vratma moti aekadashi| august AEKADASHI | Kirtan
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
0:00 / 0:00
એકાદશી નું કિર્તન - વ્રતમાં મોટી એકાદશી (લખેલું છે)|Vratma moti aekadashi| august AEKADASHI | Kirtan
40 197 просмотров · 2 г. назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
115 тыс. подписчиков
40 197 просмотров · 2 г. назад
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
નાયા નાયા ગંગાને નાયા ગોમતી રે
વાલા જમનાજીમાં નાવના છે પુણ્ય
વ્રતમાં મોટી એકાદશી
વાલા તાપમાં મોટું કોણ હશે રે
તાપમાં મોટા સૂર્ય દેવ
વ્રતમાં મોટી એકાદશી
વાલા નાયા ગંગાને નાયા ગોમતી રે
વાલા સત્સંગમાં જાવાના છે પુણ્ય
વ્રતમાં મોટી એકાદશી
વાલા દેવોમાં મોટું કોણ હશે રે
વાલા દેવોમાં મોટા મહાદેવ
વ્રતમાં મોટી એકાદશી
નાયા નાયા ગંગાને નાયા ગોમતી રે
વાલા જમનાજીમાં નાવના છે પુણ્ય
વ્રતમાં મોટી એકાદશી
વાલા માનવીમાં મોટું કોણ હશે રે
વાલા માનવીમાં મોટા માં ને બાપ
વ્રતમાં મોટી એકાદશી
વાલા નાયા ગંગાને નાયા ગોમતી રે
વાલા જમનાજીમાં નાવના છે પુણ્ય
વ્રતમાં મોટી એકાદશી રે
વાલા સત્સંગમાં જાયા ના છે પુણ્ય
વ્રતમાં મોટી એકાદશી રે
વાલા વનરાયમાં મોટું કોણ હશે રે
વાલા વનરાયમાં મોટા તુલસી માત
વ્રતમાં મોટી એકાદશી રે
વાલા દાનમા તે મોટું કોણ હશે રે
વાલા દાનમાં તે મોટા કન્યાદાન
વ્રતમાં મોટી એકાદશી રે
વાલા નાયા ગંગાને નાયા ગોમતી રે
વાલા જમનાજીમાં નાવના છે પુણ્ય
વ્રતમાં મોટી એકાદશી
#viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama #guruji #gurupurnima