Gujarat Farmers | ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત,આ ખેડૂતોને આટલા કરોડ રૂપિયા મળશે... "
News Gujarat Official
0:00 / 0:00
Gujarat Farmers | ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત,આ ખેડૂતોને આટલા કરોડ રૂપિયા મળશે... "
5 216 просмотров · 13 ч назад
News Gujarat Official
67 тыс. подписчиков
5 216 просмотров · 13 ч назад
Gujarat Farmers | ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત,આ ખેડૂતોને આટલા કરોડ રૂપિયા મળશે...
"દિવાળી પહેલા ગુજરાત સરકારે ખેડૂતોને એવી મોટી ભેટ આપી છે કે જગતના તાતની દિવાળી સુધરી ગઈ છે!"
તાપી જિલ્લાના વ્યારા વિસ્તારના શેરડી પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે એક ખૂબ મોટો નિર્ણય લીધો છે. શેરડીના નાણાં સમયસર ન મળવાને કારણે મુશ્કેલીમાં મુકાયેલા 50 થી વધુ ખેડૂતોની સમસ્યા સાંભળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ₹8 કરોડની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ રકમ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક મારફતે સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ જશે. પૂર્વ મંત્રી જીતુ વાઘાણીએ પણ આ નિર્ણય અંગે શું મોટી વાત કહી અને સરકારની આ જાહેરાતથી ખેડૂતોને કેટલી રાહત મળશે? જાણો
#GujaratFarmers #BhupendraPatel #JituVaghani #TapiNews #Vyara #SugarcaneFarmers #DiwaliGift #NewsGujaratOfficial #GujaratNews #KhedutSahay
(Gujarat government farmer sahay, Tapi Vyara sugarcane farmers, Bhupendra Patel decision for farmers, 8 crore sahay for farmers, Jitu Vaghani statement, ગુજરાત સરકાર ખેડૂત સહાય, તાપી વ્યારા સમાચાર, શેરડી પકવતા ખેડૂતો, ભૂપેન્દ્ર પટેલ ખેડૂત ભેટ, જીતુ વાઘાણી)
ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે.
News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati.
અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે.
🔴 Subscribe to News Gujarat YouTube Channel:
/ @newsgujaratofficial
📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ:
🔹 Facebook: / 18h2b2actw
🔹 Instagram: / newsgujaratofficial
🔹 Twitter (X): https://x.com/newsgujarat_
તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર!
Like | Share | Subscribe
#NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate