Перейти к содержимому

જોરદાર ભજન, હો ગોકુળ વાળા નંદલાલા તારું નામ જગતમાં જાહેર છે

Gau Seva Official

0:00 / 0:00

જોરદાર ભજન, હો ગોકુળ વાળા નંદલાલા તારું નામ જગતમાં જાહેર છે

1 578 просмотров · 19 ч назад
Gau Seva Official
18,1 тыс. подписчиков
1 578 просмотров · 19 ч назад
હો ગોકુળ વાળા નંદલાલા તારું નામ જગતમાં જાહેર છે તારા દરવાજે નોબત વાગે છે તારી ધોળી ધજાઓ ફરકે છે તારા મંદિર ની બલિહારી છે તારું નામ જગતમાં જાહેર છે તે દેવકી ની ગોખે જન્મ ધર્યો તને જશોદા માએ મોટો કર્યો તારા ઉત્સવનો કોઈ પાર નથી તારું નામ જગતમાં જાહેર છે હો ગોકુળ વાળા નંદલાલા તારું નામ જગતમાં જાહેર છે તે ચાર પાંચ છોકરાની ટોળી કરીને ગોપીઓના ઘરમાં ચોરી કરી તું માખણ ચોર કહેવાયો છે તારું નામ જગતમાં જાહેર છે તે વનમાં મોરલી વગાડી છે સૂતેલી ગોપી જગાડી છે તું ગોપીઓની સાથે રાસ રમ્યો છે તારું નામ જગતમાં જાહેર છે ગોકુળ વાળા નંદલાલા તારું નામ જગતમાં જાહેર છે તું મીરાબાઈ નો ગિરધારી છે તું નરસિંહ મળ્યો છે તું રાધા જી નો પ્રાણ જીવન છે તારું નામ જગતમાં જાહેર છે સાખી વનમાં વાગે વાંસળીને ઘરમાં ઘેલી થાતી રે બેડા લીધા હાથમાં ને શ્યામને ગોતવા ચાલી રે