Перейти к содержимому

વિષ્ણુ આવે શંખ લઈ કૃષ્ણ આવે મોરલી લઈ એવો રંગ જામે મારા પ્રભુના ભજનમાં | ગુજરાતી ભજન #bhajan

Jalaram bhajan mandal Himatnagar

0:00 / 0:00

વિષ્ણુ આવે શંખ લઈ કૃષ્ણ આવે મોરલી લઈ એવો રંગ જામે મારા પ્રભુના ભજનમાં | ગુજરાતી ભજન #bhajan

5 221 просмотр · 1 день назад
Jalaram bhajan mandal Himatnagar
133 тыс. подписчиков
5 221 просмотр · 1 день назад
વિષ્ણુ આવે શંખ લઈ કૃષ્ણ આવે મોરલી લઈ એવો રંગ જામે મારા પ્રભુના ભજનમાં | ગુજરાતી ભજન #bhajan 🙏 એવો રંગ જામે મારા પ્રભુના ભજનમાં 🙏 સુરેખાબેનના મધુર સ્વરમાં રજૂ થયેલું આ સુંદર ગુજરાતી ભજન ભક્તિભાવ અને આધ્યાત્મિક આનંદથી ભરપૂર છે. શ્રીકૃષ્ણના ચરણોમાં સમર્પિત આ ભજન સાંભળીને મનને શાંતિ અને ભક્તિનો અનુભવ થાય તેવી ભાવના સાથે રજૂ કરવામાં આવ્યું છે. ❤️ ભજન ગમે તો Like 👍 Share 📲 અને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 ગુલાબ સરખું ફુલ છે ગુલાબી એનો રંગ છે  એવો રંગ જામે મારા પ્રભુના ભજનમાં કોઈ આવે રથે ચડી કોઈ આવે ઘોડે ચડી  કોઈ આવે પગે ચાલી પ્રભુના ભજનમાં રાજા આવે ઘોડે ચડી શેઠિયા આવે રથે ચડી  હું તો આવી પગે ચાલી પ્રભુના ભજનમાં વિષ્ણુ આવે શંખ લઈ કૃષ્ણ આવે મોરલી લઈ  હું તો આવી તાલી પાડતી પ્રભુના ભજનમાં રામ આવે ધનુષય શિવજી આવે ડમરું લઈ  હું તો આવી ફૂલ લઈ પ્રભુના ભજનમાં વાણીયો લાવે સૂતરફેણી કંદોઈ લાવે બરફી પેંડા  હું તો આવી પ્રસાદ લઈ પ્રભુના ભજનમાં કોઈ આવે સત્સંગ કરવા કોઈ આવે ભજન કરવા કોઈ આવે નિંદા કરવા પ્રભુના ભજનમાં સત્સંગ કરેલી સ્વર્ગે જાય ભજન કરે એ વૈકુંઠ જાય નિંદા કરે નરકે જાય પ્રભુના ભજન મા ગુલાબ સરખું ફુલ છે ગુલાબી એનો રંગ છે  એવો રંગ જામે મારા પ્રભુના ભજનમાં.... શ્રદ્ધાંજલિ | શ્રદ્ધાંજલિ ગીત | શ્રદ્ધાંજલિ ભજન | Shradhanjali Bhajan | શ્રાદ્ધ ના ભજન |શ્રાદ્ધ ના કીર્તન |:    • શ્રદ્ધાંજલિ | શ્રદ્ધાંજલિ ગીત | શ્રદ્ધાંજલ...   bhajan bhajan gujarati bhajan mahila mandal gujarati krishna bhajan vaikunth bhajan mandal vadodara Gujarati Bhajan Gujarati Devotional Song Gujarati Bhakti Geet Krishna Bhajan Krishna Devotional Song Surbekhaben Bhajan Surekhaben Gujarati Bhajan Gujarati Bhajan 2026 New Gujarati Bhajan Latest Gujarati Bhajan Devotional Gujarati Song Bhakti Song Gujarati Kirtan Krishna Bhakti Gujarati Religious Song ગુજરાતી ભજન ગુજરાતી ભક્તિ ગીત કૃષ્ણ ભજન કૃષ્ણ ભક્તિ ગીત સુરેખાબેન ભજન સુરેખાબેન ગુજરાતી ભજન નવું ગુજરાતી ભજન ગુજરાતી ભજન ૨૦૨૬ ભક્તિ ગીત કૃષ્ણ ભક્તિ ગુજરાતી કીર્તન ધાર્મિક ગુજરાતી ગીત મધુર ગુજરાતી ભજન પ્રભુનું ભજન ભક્તિ સંગીત #GujaratiBhajan #GujaratiDevotionalSong #KrishnaBhajan #BhaktiSong #GujaratiBhakti #KrishnaBhakti #GujaratiKirtan #DevotionalSong #NewGujaratiBhajan #SurekhabenBhajan #GujaratiBhajan2026 #Bhajan #ગુજરાતીભજન #ગુજરાતીભક્તિગીત #કૃષ્ણભજન #કૃષ્ણભક્તિ #ભક્તિગીત #ગુજરાતીકીર્તન #પ્રભુનુભજન #ભજન #ભક્તિસંગીત #સુરેખાબેન #ગુજરાતીભજન૨૦૨૬