|| રામાપીરના પાઠ કોઈ પુરી તો જુવો - નીચે લખેલું છે રસીલાબેન સવાણી
Umrala satsang mandal
0:00 / 0:00
|| રામાપીરના પાઠ કોઈ પુરી તો જુવો - નીચે લખેલું છે રસીલાબેન સવાણી
6 803 просмотра · 13 дней назад
Umrala satsang mandal
45,8 тыс. подписчиков
6 803 просмотра · 13 дней назад
umrala satsang mandal
rasilaben savani
....... કિર્તન......
રામાપીરના પાઠ કોઈ પૂરી તો જુવો, મહાધર્મ ને કોઈ જાણી તો જુવો
પાઠે પધાર્યા સીતા મહા રાણી,
પતિના પગલે કોઈ ચાલી તો જુવો, મહાધર્મ ને કોઈ જાણી તો જુવો
રામાપીરના પાઠ કોઈ પૂરી તો જુવો, મહાધર્મ ને કોઈ જાણી તો જુવો
પાઠે પધાર્યા તોળા સતી રાણી,
ત્રણ ત્રણ નરને કોઈ તારી તો જુવો, મહાધર્મ ને કોઈ જાણી તો જુવો
રામાપીરના પાઠ કોઈ પૂરી તો જુવો, મહાધર્મ ને કોઈ જાણી તો જુવો
પાઠે પધાર્યા દ્રૌપદી રાણી,
કૌરવના કુળને કોઈ તારી તો જુવો, મહાધર્મ ને કોઈ જાણી તો જુવો
રામાપીરના પાઠ કોઈ પૂરી તો જુવો, મહાધર્મ ને કોઈ જાણી તો જુવો
પાઠે પધાર્યા રુપાદે રાણી,
આરાધે મોજડી ઉતારી તો જુવો, મહાધર્મ ને કોઈ જાણી તો જુવો
રામાપીરના પાઠ કોઈ પૂરી તો જુવો, મહાધર્મ ને કોઈ જાણી તો જુવો
પાઠ એ પધાર્યા ચંગાવતી રાણી
કુંવરને ખાંડણી એ ખાંડી તો જુઓ મહાધર્મને કોઈ જાણી તો જુવો
રામાપીરના પાઠ કોઈ પૂરી તો જુવો, મહાધર્મ ને કોઈ જાણી તો જુવો
પાઠે પધાર્યા તારામતી રાણી,
સત્યને કારણે કોઈ વેચાઈ તો જુવો, મહાધર્મ ને કોઈ જાણી તો જુવો
રામાપીરના પાઠ કોઈ પૂરી તો જુવો, મહાધર્મ ને કોઈ જાણી તો જુવો
પાઠે પધાર્યા સતી અમરમાં,
ઘેર ઘેર ટુકડો કોઈ માંગી તો જુવો, મહાધર્મ ને કોઈ જાણી તો જુવો
રામાપીરના પાઠ કોઈ પૂરી તો જુવો, મહાધર્મ ને કોઈ જાણી તો જુવો
#bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #bhaktigeet
#kirtan
#maldhari
#satsang
#rasilaben_savani
#satsang
#gujrati_bhajan
#guratisatsang
#whatsappstatus
#whatsapp_status
#entertainment
#education
#radhekrishna
#trending
#tiktok
#travel
#youtubeshorts
#india
#instagram
#prachin_bhajan
#photography
#art #shyam
#shorts
#shortsvideo