શ્રાવણ માસ સ્પેશિયલ🌹તારો નેડીલો મને લાગ્યો જંગલના જોગી👇shiv bhajan prakriyavoice
prakriya voice
0:00 / 0:00
શ્રાવણ માસ સ્પેશિયલ🌹તારો નેડીલો મને લાગ્યો જંગલના જોગી👇shiv bhajan prakriyavoice
11 456 просмотров · 1 месяц назад
prakriya voice
33,6 тыс. подписчиков
11 456 просмотров · 1 месяц назад
શ્રાવણ માસ સ્પેશિયલ🌹તારો નેડીલો મને લાગ્યો જંગલના જોગી👇shiv bhajan prakriyavoice
તારો નેડીલો મને લાગ્યો રે
_🙏🌷🌹🌷🙏_
તારો નેડીલો મને લાગ્યો રે
જંગલના જોગી !
તે મને માયા લગાડી ૨
જંગલના જોગી !
સેજ પલંગમાં મહાદેવજી સૂતા,
પાર્વતી વાયરો ઢોળે રે...
તારો નેડીલો મને લાગ્યો રે
જંગલના જોગી !
વાયરા ઢોળતાં વીંઝણો રે વાગ્યો
મહાદેવજી રિસાઈ ગયા રે.....
જંગલ..
મહાદેવજી કહે સાંભળો પાર્વતી
મારે જવું વનવાસ રે.....
જંગલ
તારો નેડીલો મને લાગ્યો રે
જંગલના જોગી !
પાર્વતી કહે સાંભળો મહાદેવજી !
મારો જન્મારો કેમ જશે રે .....
જંગલ,
મહાદેવજી કહે સાંભળી પાર્વતી
મંત્રનો પુત્ર બનાવજો રે......
જંગલ
તારો નેડીલો મને લાગ્યો રે
જંગલના જોગી !
લાલ લંગોટીને ભગવી છે ટોપી,
ભગવો વેશ ધરાવ્યો રે.....
જંગલ
ત્યાંથી મહાદેવજી ચાલી નીકળ્યા,
આવ્યા. અધોરી વનમાં રૈ.....
જંગલ.....
અઘોરી વન તો પાછળ મેલ્યાં,
આવ્યા પપૈયા વનમાં રૈ.....
જંગલ
તારો નેડીલો મને લાગ્યો રે
જંગલના જોગી !
ચંદનની કાઠી વઢાવી,
ધૂણી ધખાવીને બેઠા .......
જંગલ.....
બાર બાર વર્ષોની તપસ્યાઓ કીધી
પેપળ પાતાળમાં પેડી રે....
જંગલ
પલાંઠીએ તો ડાભ ભારે ઊગ્યા,
સુગરીએ તો માળા બાંધ્યો.....
જંગલ...
તારો નેડીલો મને લાગ્યો રે
જંગલના જોગી !
હરતા ફરતા નારદજી આવ્યા
ઘેર થયો ભંજવાડો રે......
જંગલ....
બાર બાર વર્ષોની તપસ્યાઓ છોડી,
આવ્યા પોતાને ઘેર રે.....
જંગલ.....
આવતા સાધુડા એટલે રહેજો,
નહાવા બેઠાં છે મોરી માત રે....,
જંગલ.....
તારો નેડીલો મને લાગ્યો રે
જંગલના જોગી !
કોણ તારી માતાને કોણ તારા પિતા ?
કોણે મેલ્યો રખવાળ રે ! ....
જંગલ
માતા પાર્વતી ને પિતા ના જાણીએ
મને મેલ્યો રખવાળ રે....
જંગલ,
ઝોળી માંથી ત્રિશૂલ કાચુ
છેદ્યાં બાલુડાના શીશ રે.....
જંગલ
તારો નેડીલો મને લાગ્યો રે
જંગલના જોગી !
પાર્વતી કહે સાંભળો મહાદેવજી !
ગણેશ ક્યાં મૂકી આવ્યા રે....
જંગલ
મહાદેવજી કહે સાંભળો પાર્વતી
ગણેશ ક્યાંથી લાવ્યાં રે !...
જંગલ -
તારો નેડીલો મને લાગ્યો રે
જંગલના જોગી !
પાર્વતી કહે સાંભળો મહાદેવજી
મંત્રનો પુત્ર બનાવ્યો રે......
જંગલ.....
ગુણવંતા હાથીનું મસ્તક લાવ્યા
ગણેશ સજીવન કર્યા રે.....
જંગલ.....
જય ભોળાનાથ
🙏
🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁
#prakriyavoice
#તારોનેડોમનેલાગ્યોજંગલનાજોગી
#શ્રાવણમાસસ્પેશિયલ
#હિંડોળાસ્પેશિયલકીર્તન
#gurujinabhajan
#ગુરુજીનાભજન
#કૃષ્ણભજન
#શિવભજન
#રામભજન
#દ્વારકાધીશનાભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
નમસ્તે મિત્રો ! prakriyavoice ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ નવા નવા ભજન કીર્તન આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use