Exclusive Interview : US-Canada Job: ગુજરાતીઓ કેનેડાનો મોહ હોય તો પહેલા જોઈલો ત્યાંની સ્થિતી | GT
Gujarat Tak
0:00 / 0:00
Exclusive Interview : US-Canada Job: ગુજરાતીઓ કેનેડાનો મોહ હોય તો પહેલા જોઈલો ત્યાંની સ્થિતી | GT
348 035 просмотров · 3 года назад
Gujarat Tak
1,5 млн подписчиков
348 035 просмотров · 3 года назад
#gujarattak #gujaratnews #canada #America #us #canada #gujarati #ss #saumyasingh #ExclusiveInterview
હાલ કેનેડા અને અમેરિકા જવા માટે લોકોનો રાફડો ફાટ્યો છે. આ બંને દેશોમાં જવા માટે ગુજરાતીઓ ગમે તેટલા રૂપિયા ખર્ચી નાંખવા તૈયાર થાય છે. અમેરિકામાં સરળતાથી પીઆર અને વિઝા મળતા ન હોવાથી હવે ગુજરાતીઓ કેનેડા તરફ વળ્યા છે. આ દેશ પણ ગુજરાતીઓને મોસ્ટ વેલકમ કહી રહ્યો છે. કારણ કે, કેનેડામાં કામ કરતા લોકોમાં ચોથા ભાગના વિદેશીઓ છે. હાલ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જનારો વર્ગ બહુ જ મોટો છે. પરંતુ જો તમે બહુ કેનેડા કેનેડા કરતા હોવ તો કેનેડામાં નોકરીની શોધ લગાવતા ઢગલાબંધ ભારતીયોનો વીડિયો ચોંકાવી દે તેવો છે. આ બાદ અમે કેનેડામાં હાલ શુ સ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કર્યો.
---------------------------------------------------------------
Gujarat Tak ગુજરાતી Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
---------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: https://www.instagram.com/
LinkedIn: / gujarat-tak