જય હનુમંતા અતિ બળવંતા | Jay Hanumanta Ati Balvanta #Guajaratibhajan
Shyam Mahila Mandal Navsari
0:00 / 0:00
જય હનુમંતા અતિ બળવંતા | Jay Hanumanta Ati Balvanta #Guajaratibhajan
1 626 просмотров · 2 дн. назад
Shyam Mahila Mandal Navsari
83 тыс. подписчиков
1 626 просмотров · 2 дн. назад
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
ભજન :- રાગ :- ઊંચા મહેલો ઊંચી અટારી,……
જય હનુમંતા અતિ બળવંતા શરણાગત પર કૃપા કરતાં
સૌ દેવમાં છો બળવંતા જય હનુમાન જય હનુમાન (૨)
પવન પુત્ર પ્રભુ તમે પવન સમાન છો,
અંજનીના જાયા તમે બુદ્ધિ નિધાન છો,
અષ્ટ સિદ્ધિ નવ નિધિના દાતા
હૈયે બિરાજે શ્રીરામ……… હે……, જય હનુમંતા, ………
રામજીની સેવામાં જીવન કુરબાન છે
અમરતાના સીતાજીએ આપ્યા વરદાન છે
રામકથાના પાગલ રસિયા
ઋણી તમારા ભગવાન……… હે…… જય હનુમંતા……
પલભરમાં ભક્તોના સંકટ હરનાર છો
સાધુને સંતોના સાચા રાખેવાળ છો
વંદુ ચરણે રાખો શરણે
ભક્તોના લાખો પ્રણામ……… હે…… જય હનુમંતા……
💐🌹 સાખી 🌹💐
હે…… હનુમંત દેવનો મહિમા મોટો પાપી પાવન થાય રે
એક નજરથી નિરખતા એના દુઃખના ડુંગર જાય રે એના…