Перейти к содержимому

ઢમ ઢમ ઢમ ઢોલક વાગે માડી | Dham Dham Dham Dholak Vage Madi #garba #navratri

Shyam Mahila Mandal Navsari

0:00 / 0:00

ઢમ ઢમ ઢમ ઢોલક વાગે માડી | Dham Dham Dham Dholak Vage Madi #garba #navratri

2 544 просмотра · 2 нед. назад
Shyam Mahila Mandal Navsari
83 тыс. подписчиков
2 544 просмотра · 2 нед. назад
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari. -"ભજન નીચે લખેલું છે"- : શ્યામ મહિલા મંડળ, નવસારી Application: https://play.google.com/store/apps/de... Website : http://smm.tss.ai/ Facebook :   / shyammahilamandal   Instagram :   / shyammahilamandal   : #GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on માતાજીનો ગરબો :- રાગ :-એક દો તીન ચાર પાંચ છહ…… ઢમ ઢમ ઢમ ઢોલક વાગે માડી નવદુર્ગા ગરબે રમે આવી રૂડી હે (૨ )નોરતાની રાત માડી મારા ઘૂમે સૈયરોની સાથ પહેલા તે નોરતે માઁ અંબા રમે બીજા તે નોરતે માઁ બહુચર રમે ત્રીજા તે નોરતે માઁ રાંદલ રમે ચોથા તે નોરતે માઁ ચામુંડા રમે આવી રૂડી હે (૨) નોરતાની રાત માડી મારા ઘૂમે સૈયરોની સાથ પાંચમા નોરતે પાવાવાળી રમે છઠ્ઠા નોરતે ભદ્રકાળી રમે સાતમે ખોડલ ખમકારી રમે આઠમે આશાપુરા માડી રમે આવી રૂડી હે (૨) નોરતાની રાત માડી મારા ઘૂમે સૈયરોની સાથ નવમે નવદુર્ગા રંગે રમે દસમે માડી દશામાઁ રમે ગરબાની રમઝટનો જામ્યો છે રંગ ભક્તોના અંતરમાં આનંદ ઉમંગ આવી રૂડી હે (૨) નોરતાની રાત માડી મારા ઘૂમે સૈયરોની સાથ 🌹💐 સાખી 💐🌹 હે……ગબ્બર ગઢથી ઉતરી આવ્યા રથડે બેસી મતવાલી રે, છડીદાર માઁની છડી પોકારે જય જય ગબ્બરવાળી રે માઁ……