Перейти к содержимому

વહુનું આ ભજન તમારા સૌના હૃદયને જરૂર ગમશે ❤️ સાસુ મારા બહુ હરખીલા | New Bhajan 2026 #bhajan

Jalaram bhajan mandal Himatnagar

0:00 / 0:00

વહુનું આ ભજન તમારા સૌના હૃદયને જરૂર ગમશે ❤️ સાસુ મારા બહુ હરખીલા | New Bhajan 2026 #bhajan

2 954 просмотра · 2 недели назад
Jalaram bhajan mandal Himatnagar
133 тыс. подписчиков
2 954 просмотра · 2 недели назад
વહુનું આ ભજન તમારા સૌના હૃદયને જરૂર ગમશે ❤️ સાસુ મારા બહુ હરખીલા | New Bhajan 2026 #bhajan 🙏 સાસુ મારા બહુ હરખીલા 🙏 સાસુ અને વહુના પ્રેમાળ સંબંધો, પારિવારિક લાગણીઓ અને હળવી મજાકને સુંદર રીતે રજૂ કરતું આ મીઠું સામાજિક પારિવારિક ગુજરાતી ભજન તમારા સૌના હૃદયને જરૂર ગમશે. ❤️ આ ભજનમાં પરિવારના સંબંધો, પ્રેમ, લાગણી અને આનંદની સુંદર ઝલક જોવા મળે છે. પરિવાર સાથે સાંભળવા અને માણવા જેવું મીઠું ગુજરાતી ભજન. જો તમને આ ભજન ગમે તો Like 👍 Share 📲 અને Subscribe 🔔 જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ 🙏 જય માતાજી 🙏    • પારણાં નું સુંદર ભજન | લાલ તારુ સોના રૂપા ...   મારા ઘરમાં ભર્યુ બજાર બહાર મારે શું કરવા જવાય મારું રાખે સૌએ ધ્યાન બહાર શું કરવા જવાય સસરા મારા ગુરુના સેવક, સિદ્ધ કરેલી માળા લાવ્યા માળા હું તો કરતી સવાર સાંજ સવાર, બહાર મારે શું કરવા જવાય સાસુ મારા બહુ હરખીલા, એ તો ગ્યાતા જાત્રા કરવા બનારસ ધામથી સાડી લાવ્યા સિલ્કની સાડી લાગ્યા ચાર, બહાર માટે શું કરવા જવાય   પરણ્યો મારા કામણગારા, એ તો ગયા'તા દુબઈ ફરવા દુબઈથી એ તો સોનું લાવ્યા એનો ઘડાવયો નવલખો હાર, ગયો બહાર મારે શું કરવા જવાય જેઠજી મારા ભલાને ભોળા, જયપુરથી એ મોજડી લાવ્યા મોજડીનું આવી ગયું મને માપ, બહાર મારે શુ કરવા જવાય જેઠાણી મારી બેની જેવી, ઘરના કામે બજારે જાતી બંગડી લાવે ટીલડી લાવે લાવે મારી ગજરાની જોડ ચાર, બહાર માટે શું કરવા જવાય દેરાણી મારી ભક્તિવાળી, મંદીર જાય એ તો મહાદેવ જાય રોજ મને આપે પ્રભુનો પ્રસાદ બહાર મારે શું કરવા જવાય નાની નણંદી લાગે બહુ વાલી, રૂમઝમ કરતી ઘરમાં ફરતી નાના મોટા કામો કરતી જાય, બહાર મારે શું કરવા જવાય સખીઓ મળી સૌ ભજન કરતી સખીઓ સર્વે જાત્રાએ જાએ ઘરે બેઠા થાય છે પૂણ્ય ને દાન બહાર મારે શું કરવા જવાય Gujarati Bhajan Gujarati Social Bhajan Gujarati Family Bhajan Sasu Vahu Bhajan Sasu Vahu Gujarati Song Sasu Mara Bahu Harakhila Gujarati Bhajan 2026 New Gujarati Bhajan New Gujarati Song Gujarati Lokgeet Gujarati Folk Song Family Gujarati Song Gujarati Desi Song Gujarati Traditional Song Gujarati Bhajan Video Gujarati Devotional Song Viral Gujarati Bhajan Latest Gujarati Bhajan Gujarati Songs Gujarati Music સાસુ મારા બહુ હરખીલા મારા ઘરમાં ભર્યુ બજાર ગુજરાતી ભજન સામાજિક ભજન પારિવારિક ભજન સાસુ વહુનું ભજન સાસુ વહુનું ગુજરાતી ગીત નવું ગુજરાતી ભજન ગુજરાતી લોકગીત ગુજરાતી લોકગીત ભજન પારિવારિક ગુજરાતી ગીત ગુજરાતી દેશી ગીત ગુજરાતી પરંપરાગત ગીત ગુજરાતી ભજન 2026 નવા ગુજરાતી ગીતો વાયરલ ગુજરાતી ભજન ગુજરાતી સંગીત ગુજરાતી ભજન વીડિયો સાસુ વહુના સંબંધો પરિવારનું ભજન #GujaratiBhajan #GujaratiSong #GujaratiBhajan2026 #NewGujaratiBhajan #GujaratiFolkSong #GujaratiLokgeet #SasuVahu #SasuVahuSong #FamilyBhajan #GujaratiMusic #NewGujaratiSong #ViralGujaratiBhajan #ગુજરાતીભજન #ગુજરાતીગીત #નવુંગુજરાતીભજન #સામાજિકભજન #પારિવારિકભજન #સાસુવહુ #સાસુવહુનુંગીત #ગુજરાતીલોકગીત #ગુજરાતીસંગીત #ગુજરાતીભજન2026 #વાયરલગુજરાતીભજન