જેણે મોરલીના સુરથી ૧૪ બ્રહ્માંડને ઘેલું કર્યું એવું કાનુડાની રાસલીલાનું અદભુત કીર્તન...#radhakrishna
Jay Dwarikadhish Kirtan Mala
0:00 / 0:00
જેણે મોરલીના સુરથી ૧૪ બ્રહ્માંડને ઘેલું કર્યું એવું કાનુડાની રાસલીલાનું અદભુત કીર્તન...#radhakrishna
1 228 просмотров · 10 часов назад
Jay Dwarikadhish Kirtan Mala
19,6 тыс. подписчиков
1 228 просмотров · 10 часов назад
🙏 જય શ્રી કૃષ્ણ 🙏 રાધે રાધે ❤️
🌸 મેં તો કાયા કરી છે કુરબાન મોહન તારી મોરલીમાં... 🌸
મોહનના મુરલીના મધુર સૂર સાંભળીને ગોપીઓ ઘેલી બની જાય છે. શ્રીકૃષ્ણની મોરલીના દિવ્ય નાદમાં એવી મોહિની છે કે સૂર્યદેવ અને ચંદ્રદેવ પણ થંભી જાય છે, અને નવલખ તારા પણ મોહનના સૂર સાંભળીને મંત્રમુગ્ધ બની જાય છે. 💖🎶
આ સુંદર ગુજરાતી કૃષ્ણ કીર્તન દ્વારા શ્રીકૃષ્ણની મોરલીના દિવ્ય પ્રેમ અને ભક્તિનો આનંદ માણો. 🙏🌺
💫 બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય!
💫 રાધે રાધે શ્યામ મિલાદે!
💫 જય શ્રી રાધે કૃષ્ણ! 🙏❤️
જો તમને આ કીર્તન ગમે તો વિડિયોને Like 👍, Share 🔄 અને Channel Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
#મોહનતારીમોરલીમાં #ગુજરાતીભજન #કૃષ્ણકીર્તન #શ્રીકૃષ્ણ #રાધેકૃષ્ણ #કૃષ્ણભજન #ગુજરાતીકીર્તન #ભક્તિગીત #રાધેરાધે #જયશ્રીકૃષ્ણ #KrishnaBhajan #GujaratiBhajan #RadheKrishna #KrishnaKirtan #DevotionalSongs