Перейти к содержимому

//#શરદપૂર્ણિમા નિમિત્તે શ્રીકૃષ્ણ નું કીર્તન શરદપૂનમની ખીલી રાતડીરેલોલ//👇🏻#viral#viwes #shradpurnima

Shree Krishna satsang mandal

0:00 / 0:00

//#શરદપૂર્ણિમા નિમિત્તે શ્રીકૃષ્ણ નું કીર્તન શરદપૂનમની ખીલી રાતડીરેલોલ//👇🏻#viral#viwes #shradpurnima

1 348 просмотров · 2 дн. назад
Shree Krishna satsang mandal
3,84 тыс. подписчиков
1 348 просмотров · 2 дн. назад
શરદપૂર્ણિમા નિમિત્તે શ્રી કૃષ્ણ નું કીર્તન શરદપૂનમની ખીલી રાતડી રે લોલ ગાજિયો જે કાંઈ બંસી બટ ચોક જો ધરણીય ધ્રુવ જેને વાગે વાસળી રે લોલ ટમ ટમ કરે છે ગગન તારલા રે લોલ ચાંદો ચમકે છે ગગનમાં એવી ધરણીધર જેને વાગે વાસળી રે લોલ વાંસળીના સૂરજ છેડે સાંભળો રે લોલ ડોલી ઉઠ્યો છે ત્રણેય લોક જો ધારણિતૃ જેને વાગે વાસળી રે લોલ વ્રજની વનીતા રમે રાસડે રે લોલ ઉંઘમાં પોઢીયા છે સર્વે લોકો જઈને વાગે વાસળી રે લોલ જુગલ જોડી છે રાધા શ્યામ ની રે લોલ ભક્તો બન્યા છે મગન જો એવી ધરણી ધ્રુજેને વાગે વાસળી રે લોલ એક રાધા એક કાનુડો રે લોલ રમે છે કે યમુના ને ઘાટ જો એવી તરણેતરુ જેને વાગે વાસળી રે લોલ શરદપૂનમની ખીલી રાતડી રે લોલ ગાજર છે કઈ બંસી બટે ચોક જો ધરણીધરુજેને વાગે વાસળી રે લોલ