Перейти к содержимому

ભજન લખેલું છે🌹મારા કનૈયાએ મોકલી મોટર કારજવાની હું તો સત્સંગમાં🌹Mara Kanaiyae Mokali Motarkar

Divya Music

0:00 / 0:00

ભજન લખેલું છે🌹મારા કનૈયાએ મોકલી મોટર કારજવાની હું તો સત્સંગમાં🌹Mara Kanaiyae Mokali Motarkar

9 432 просмотра · 13 ч назад
Divya Music
23,5 тыс. подписчиков
9 432 просмотра · 13 ч назад
Bhajan: મારા કનૈયાએ મોકલી મોટર કાર જવાની હું તો સત્સંગમાં Singer:Daxa Patel મારા કનૈયાએ મોકલી મોટર કાર જવાની હું તો સત્સંગમાં મારા ઘરમાં ભરાણા ઘણા કામ જવાની હું તો સત્સંગમાં... મારા કનૈયાએ મોકલી મોટર કાર જવાની હું તો સત્સંગમાં સાસુજી કહે વહુ ઘરમાં રહેજો રસોઈ ના ટાણે રાંધવા બેસજો મેં તો કહી દીધી સ્પષ્ટ વાત જવાની હું તો સત્સંગમાં મારા કનૈયાએ મોકલી મોટર કાર જવાની હું તો સત્સંગમાં દેરાણી જેઠાણી આંખો ફાડી જોવે ઘરનું કામ મૂકી ચાલ્યા સતસંગે મેં તો ઓઢી હરિ નામની ચૂંદડી જવાની હું તો સત્સંગમાં મારા કનૈયાએ મોકલી મોટર કાર જવાની હું તો સત્સંગમાં મોટર ગાડીમાં બેસી હું તો નીકળી ભક્તિની સરવાણી હૈયામાં પ્રગટી હવે કોઈ રોક તોય ના રોકાવુ જવાની હું તો સત્સંગમાં મારા કનૈયાએ મોકલી મોટર કાર જવાની હું તો સત્સંગમાં કાનુડાની ભક્તિનો આનંદ લઈશું કનૈયાના ચરણોમાં શીશ નમાવીશું બધા સંતોનો સાથ હાથોહાથ જવાની હું તો સત્સંગમાં મારા કનૈયાએ મોકલી મોટર કાર જવાની હું તો સત્સંગમાં મારા ઘરમાં ભરાણા ઘણા કામ જવાની હું તો સત્સંગમાં... મારા કનૈયાએ મોકલી મોટર કાર જવાની હું તો સત્સંગમાં mara kanaiyae mokali Motarkar Java I huto satsangma special ekadashi ekadashi bhakti song bhakti bhajan bhajan bhakti krishna bhajan new song new bhajan divya music bhajan bhajan divya music divya music gujarati bhajan bhajan gujarati dhun nava bhajan kanudan bhajan mahila bhajan mandal bhajan morning bhajan krishna ji ke bhajan kanha ke bhajan nava bhajan 2026 radha krishna bhajan shyam bhajan kanudana bhajan gujarati gujarati kanaiya na bhajan #kanaiyaemokalimotarkar #javanihutosatsangma #gujaratisong #bhajankirtan #bhajansangit #shyambhajan #navabhajan #kanhakebhajan #krishnajikebhajan #kanuda_bhajan #kanudasong #bhakti #mahilamandalbhajans #radhakrishnabhajan #divyamusicbhajan #divyamisic #ekadasi #specialekadashi #bhajan #bhajans #song #bhakti #bhaktisong #krishnabhajan #newsong #newbhajan