I am Gujarat News Bulletin | Today’s USA Samachar | September 28 2026
I am Gujarat
0:00 / 0:00
I am Gujarat News Bulletin | Today’s USA Samachar | September 28 2026
15 082 просмотра · 1 день назад
I am Gujarat
170 тыс. подписчиков
15 082 просмотра · 1 день назад
સ્વાગત છે આપનું IamGujaratના અમેરિકા સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનમાં. સોમવાર, સપ્ટેમ્બર 28ના સમાચારોમાં જોઈશું અમેરિકામાં એકના ડબલ કરી આપવાની લાલચ આપી કરોડો ડોલરનું કૌભાંડ કરનારો એક ગુજરાતી ઠગ હવે કેમ ડિપોર્ટ થઈ શકે છે તેની માહિતી, અત્યારસુધી ઈરાન વૉર અંગે ટ્રમ્પને સપોર્ટ કરી રહેલા રિપબ્લિકન નેતાઓ કેમ ડરેલા છે તેનો એક રિપોર્ટ અને છેલ્લે અમેરિકાના વિઝા લેવા માટે એજન્ટની વાતોમાં આવી બુદ્ધિ વગરનું કયું કામ કરીને ફસાયેલા મહેસાણાના એક યુવકની વાત આજના આ બુલેટિનમાં.