Перейти к содержимому

એકાદશી નું કીર્તન 🌷 વાલા મધુર મધુર વાગે મોરલી રે નંદલાલા જી રે ekadashi special kirtan

ભક્તિમાં લીલાલેર છે

0:00 / 0:00

એકાદશી નું કીર્તન 🌷 વાલા મધુર મધુર વાગે મોરલી રે નંદલાલા જી રે ekadashi special kirtan

4 529 просмотров · 3 недели назад
ભક્તિમાં લીલાલેર છે
64,6 тыс. подписчиков
4 529 просмотров · 3 недели назад
એકાદશી નું કીર્તન 🌷 વાલા મધુર મધુર વાગે મોરલી રે નંદલાલા જી રે ekadashi special kirtan other channel link    / @rajnivoicegujarati   નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 #મારાકનૈયાને1600ગાયો #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang #gujaratibhajan #krishnabhajan વાલા મધુર મધુર વાગે મોરલી રે નંદલાલાજી મારા મંદિરિયે સંભળાય રે શામળિયા રે વાલા હું રે સુતીતી મારા ભવનમાં રે નંદલાલાજી મને સૂતી જગાડે મધરાત રે શામળિયાજી રે વાલા ઘરમાં સાસુ ને ઘરમાં નણંદી રે નંદલાલાજી મારે બારણે કેમ જવાય રે શામળિયાજી રે વાલા બેડાં લીધા છે મેં તો હાથ માં રે નંદલાલાજી હું તો ભરવાને હાલી નીર રે શામળિયાજી રે વાલા બેડાં મેલા છે જમના કાંઠ રે નંદલાલાજી મારી ઈંઢોણી આંબલીયાની ડાળ રે શામળિયાજી રે વાલા જમુનાજીના કાંઠે ઉભો કાન જો રે નંદલાલાજી મેં તો દડવળ મેલી દોટ રે શામળિયાજી રે વાલો ચડયા કદંબને ઝાડવે રે નંદલાલાજી એતો મીઠી મીઠી મોરલી વગાડે રે શામળિયાજી રે વાલા હેઠા ઉતારોને પ્રભુ પાતળા રે નંદલાલાજી આજ આપણે રમીએ રાસ શામળિયાજી રે વાલા શરદ પૂનમની રાતડી રે નંદલાલજી રે ચાંદો ચડ્યો આકાશ રે શામળિયાજી રે વાલા સોળસો ગોપીમાં એક કાન રે નંદલાલજી રે વાલે સોળસો ધાર્યા છે એના રૂપ રે શામળિયાજી રે રાસ રમવામાં વીતી રાતડી રે નંદલાલજી રે આજ થઈ ગયું પ્રભાત રે શામળિયાજી રે વાલા ઘેરે જાસુ તો સાસુ ખીજાશે રે નંદલાલજી રે મારી નણદલ દેશે ગાળ રે શામળિયાજી રે મારી દેરાણી જેઠાણી મેના બોલશે રે નંદલાલજી રે મારી પાડોશણ કરે દોડા દોડ રે શામળિયાજી રે મારા સાસુજી એમ બોલીયા રે નંદલાલજી રે વહુ ઘણા ઘણા ભરિયા નીર રે શામળિયાજી રે વાલા નરસિંહ મેહતાના સ્વામી શામળા રે નંદલાલજી રે અમને તેડી રમાડ્યા રાસ રે શામળિયાજી રે અમારા પુરા કર્યા મનના કોડ રે શામળિયાજી રે તમે પુરીયા મનના કોડ રે શામળિયાજી રે વાલા મધુર મધુર વાગે મોરલી રે નંદલાલાજી મારા મંદિરિયે સંભળાય રે શામળિયા રે જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.