Перейти к содержимому

પિતાજીનું શ્રાદ્ધ કરવા પ્રભુ પોતે પધાર્યા રે 🌷pitru paksh ka bhajan kirtan 🌹શ્રાદ્ધ સ્પેશિયલ ભજન 👇

ભક્તિમાં લીલાલેર છે

0:00 / 0:00

પિતાજીનું શ્રાદ્ધ કરવા પ્રભુ પોતે પધાર્યા રે 🌷pitru paksh ka bhajan kirtan 🌹શ્રાદ્ધ સ્પેશિયલ ભજન 👇

4 862 просмотра · 1 день назад
ભક્તિમાં લીલાલેર છે
64,6 тыс. подписчиков
4 862 просмотра · 1 день назад
પિતાજીનું શ્રાદ્ધ કરવા પ્રભુ પોતે પધાર્યા રે 🌷pitru paksh ka bhajan kirtan 🌹શ્રાદ્ધ સ્પેશિયલ ભજન 👇 other channel link    / @rajnivoicegujarati   નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 #મારાકનૈયાને1600ગાયો #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang #gujaratibhajan #krishnabhajan નરસિંહ મેહતાની ઘેરે પ્રભુજી પધાર્યા રે પિતાજીનું શ્રાદ્ધ કરવા પ્રભુ પોતે આવ્યા રે નાગરની નાત ભેગી થઈને વાતું કરે રે નરસિંહ મહેતાને આપડે નાત બારો મેલિયે રે ચોરે ને ચોખટે એક જ વાત થાય રે ઘરમાં નથી ધાન એ તો શ્રાદ્ધ શેના કરશે રે માણેક મેહતી તો વાત એવી કરે રે ઘરમાં નથી ઘી મારે શ્રાદ્ધ શેના કરવા રે સવાર થયુંને મેહતા ઘી લેવા હાલ્યા રે આખા ગામમાં ફરી વળ્યાં કોઈએ ઘી નો દીધું રે એક વૈષ્ણવ વેપારીએ બોલાવ્યા રે આવો મેહતાજી મારી દુકાન પાવન કરો રે વેપારીએ ભાવથીને ભજન ગવડાવ્યા રે શ્રાદ્ધ કરવાનું મેહતા ભાન ભૂલી ગયા રે બપોર વેળા થાતી આવે મેહતી રાહ જોવે રે ક્યારે આવે મહેતાજીને શ્રાદ્ધ ક્યારે કરું રે નરસૈયાનું રૂપ લઈને વાલો મારો આવે રે રાણી રે રૂક્ષ્મણીને સાથે તેડી લાવે રે નાગરની નાતને વાલે નોતરાં દીધા રે પિતાજીનું શ્રાદ્ધ મારે વાલજીએ કર્યું રે નાગરની નાતને વાલે હોંશેથી જમાડી રે સોના રૂપાના વાલે દાન સૌને કર્યા રે બપોર વેળા વીતી ગયને મેહતા ઘેરે આવ્યા રે ત્યાંતો મારા વાલજીએ કામ પૂરું કયું રે નરસૈંયાના પિતાજીનું શ્રાદ્ધ જે કોઈ ગાશે રે ભાવેથી ગાશે એનો વૈકુંઠ વાસ થાશે રે નરસિંહ મેહતાની ઘેરે પ્રભુજી પધાર્યા રે પિતાજીનું શ્રાદ્ધ કરવા પ્રભુ પોતે આવ્યા રે જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.