Перейти к содержимому

આંખ ભરાઈ આવે તેવું કનૈયાનું ભજન 🥲 સ્વર્ગને ભુલાવે તેવું દ્વારકા મારુ👇 Krishna bhajan

prakriya voice

0:00 / 0:00

આંખ ભરાઈ આવે તેવું કનૈયાનું ભજન 🥲 સ્વર્ગને ભુલાવે તેવું દ્વારકા મારુ👇 Krishna bhajan

6 601 просмотр · 1 год назад
prakriya voice
33,6 тыс. подписчиков
6 601 просмотр · 1 год назад
આંખ ભરાઈ આવે તેવું કનૈયાનું ભજન 🥲 સ્વર્ગને ભુલાવે તેવો દ્વારિકા મારુ👇 Krishna bhajan ગોમતી ને કાંઠે રૂડું રાજ રજવાડું __🌿🍁🌹🌷🌹🍁🌿_ ગોમતી ને કાંઠે રૂડું રાજ રજવાડું સ્વર્ગ ને ભુલાવે એવું દ્વારિકા છે મારું કનૈયાની આંખ છલક આવે રે મોરલી યાદ બહુ આવે તોય ના આવે ગોકુળિયાને તોલે રે ગોકુળ યાદ બહુ આવે સોળસો રાણી મારે આઠ પટરાણી રાધાજીની તોલે કોઈ ના આવે રે રાધિકા યાદ બહુ આવે ગોમતી ને કાંઠે રૂડું રાજ રજવાડું સ્વર્ગ અને ભુલાવે એવું દ્વારિકા છે મારુ તોય ના આવે ગોકુળિયાને તોલે રે ગોકુળ યાદ બહુ આવે 32 ભોજન 32 શાક છે માખણીયા ની તોલે કોઈ ના આવે રે માવડી યાદ બહુ આવે ગોમતી ને કાંઠે રૂડો રાજ રજવાડું સ્વર્ગ અને ભુલાવે એવું દ્વારિકા છે મારું કનૈયાની આંખ છલક આવે રે મોરલી યાદ બહુ આવે તોય ના આવે ગોકુળિયાને તોલે રે ગોકુળ યાદ બહુ આવે મિત્રો હજાર મારી આજુબાજુ ફરે સુદામાની તોલે કોઈ ન આવે રે સુદામા યાદ બહુ આવે ગોમતી ને કાંઠે રૂડો રાજ રજવાડું સ્વર્ગ અને ભુલાવે એવું દ્વારિકા છે મારું કનૈયાની આંખ છલક આવે રે મોરલી યાદ બહુ આવે તોય ના આવે ગોકુળિયાને તોલે રે ગોકુળ યાદ બહુ આવે હુંફ દેનારા અહીં હોય છે હજારો નંદબાવા ની તોલે કોઈના આવે રે ગોકુળ યાદ બહુ આવે ગોમતી ને કાંઠે રૂડો રાજ રજવાડું સ્વર્ગ ને ભુલાવે એવું દ્વારિકા છે મારુ કનૈયાની આંખ છલક આવે રે મોરલી યાદ બહુ આવે તોય ના આવે ગોકુળિયાને તોલે રે ગોકુળ યાદ બહુ આવે હેતના હાલરડા મારા મીઠા મીઠા ગાય છે અંજણની મેશે મારી નજરો ઉતારે જશોદાની તોલે કોઈના આવે રે માવડી યાદ બહુ આવે ગોમતી ને કાંઠે રૂડો રાજ રજવાડું સ્વર્ગ અને ભુલાવે એવું દ્વારિકા છે મારું કનૈયાની આંખ છલક આવે રે મોરલી યાદ બહુ આવે તોય ના આવે ગોકુળિયાને તોલે રે ગોકુળ યાદ બહુ આવે રાત દિવસ જેની હારે ઝઘડા થાય છે ગોપીઓને તોલે કોઈ ના આવે રે ગોપીઓ યાદ બહુ આવે મોરલીના સાથે દોડી આવે રે ગોપીઓ યાદ બહુ આવે જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 🍁🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁 #prakriyavoice #ગોમતીનેકાંઠેરૂડુંરાજરજવાડું #શ્રાદ્ધપક્ષનાભજન #પિતૃપક્ષનાભજન #ગણપતિનાભજન #કૃષ્ણભજન #હનુમાનભજન #શિવભજન #રામભજન #દ્વારકાધીશનાભજન #રસીલાબેનઠુંમરનાભજન #ભાવિકાગોંડલીયાનાભજન #ભક્તિઆહીરનાભજન #હેમંતચૌહાણનાભજન #ભક્તિગીત #સત્સંગ #ભજનસંતવાણી #ભજન #gujaratibhajan #bhaktigeet #bhajan-kirtan-satsang #kirtan #Vilasvekariya #bhavnabhajan #bhaktiaahir #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet under #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન_નિમાવત #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use