અમેરિકામાં પણ ગુજરાતીઓને છોકરી શોધવામાં ફાંફા પડે છે?
I am Gujarat
0:00 / 0:00
અમેરિકામાં પણ ગુજરાતીઓને છોકરી શોધવામાં ફાંફા પડે છે?
24 329 просмотров · 8 месяцев назад
I am Gujarat
170 тыс. подписчиков
24 329 просмотров · 8 месяцев назад
સમાજમાં લગ્ન થઈ જાય તે માટે ગુજરાતી યંગસ્ટર્સ જીવના જોખમે ઈલીગલી અમેરિકા જાય છે અને તેના માટે તેમના મા-બાપ જમીન-મકાન વેચીને પણ લાખો રૂપિયાની વ્યવસ્થા કરતા હોય છે. જોકે, અમેરિકા પહોંચી ગયા બાદ અને ત્યાં નાની-મોટી નોકરી શરૂ કરીને પણ છોકરી મળી જ જશે તેની કોઈ ગેરંટી નથી. વિધિની વક્રતા એ છે કે જેમની પાસે લીગલ સ્ટેટસ છે તેમની સાથે ઘણીવાર ગ્રીન કાર્ડ માટે મેરેજ ફ્રોડ થઈ જાય છે અને જેમની પાસે સ્ટેટસ નથી તેમની સામે કોઈ છોકરી જોવા માટે પણ તૈયાર નથી.