Перейти к содержимому

લખેલું છેકેવું સુંદર ભજન છે

Krishna Mandal kahoda

0:00 / 0:00

લખેલું છેકેવું સુંદર ભજન છે

615 просмотров · 1 день назад
Krishna Mandal kahoda
32,4 тыс. подписчиков
615 просмотров · 1 день назад
પાણો માર્યો મટુકડી ફોઇડી મોરારી ગોરસ રેલમ સેલ છે દૂધ ઉતારી દોડીયા માતાજી માખણ ચોરતા જોયા મોહનને હારે બધી ગોપીઓની વાત છે સાચી મોરારી ગોરસ રેલમછેલ છે ગોપીઓ ને હું તો કેતી ધુતારી તારી ચાલાખી મેં તો જોય વન માળી હારે એને નેતરેથી બાંધી દઈએ મોરારી ગોરસ રેલમછેલ છે દોડીયા માતાજી કાન ને પકડવા થાકીયા માતાજી હાથ પગ લાગે ધ્રુજવા હારે પ્રભુ સામેથી હાથમાં આવે મોરારી ગોરસ રેલમછેલ છે બાંધે માતાજી કૃષ્ણ બંધાય નહી ઘણા કર્યા સાંધા પણ દોરી પૂરી થાય નહીં હારે ગોપી હશે ને તાળીઓ પાડે મુરારી ગોરસ રેલમછેલ છે કાળજા નો કટકો કોઈથી બંધાય નહીં હસતા મુખારવિંદ કોઈથી મરાય નહીં હારે વાલે આવીને દર્શન દીધા મોરારી ગોરસ રેલમછેલ છે હારે પાણો મારો મટુકડી ફોડી મોરારી ગોરસ રેલમ છેલ છે