Перейти к содержимому

ભજન નીચે લખ્યું છે.કાલ વીતી જાય હાલો બેનો સત્સંગમાં મઝા આવશે.શ્રી સખીભજન મંડળ.મમતા રાઠી.વડોદરા.

pinal patel

0:00 / 0:00

ભજન નીચે લખ્યું છે.કાલ વીતી જાય હાલો બેનો સત્સંગમાં મઝા આવશે.શ્રી સખીભજન મંડળ.મમતા રાઠી.વડોદરા.

8 437 просмотров · 1 год назад
pinal patel
46,9 тыс. подписчиков
8 437 просмотров · 1 год назад
આવી આવી પૂનમની રાતહાલો બેનો સત્સંગમાં. (2) આજે જઈશું ને કાલે જઈશું , કાલ વીતી જાય, હાલો બેનો સત્સંગમાં આવી આવી પૂનમની.......... બાળપણમાં જાશું ને , જુવાનીમાં જાશું ઘડપણ આવી જાય કેમ આવું સત્સંગમાં આવી આવા પૂનમની.......... સાસુ ને સસરા જમવા બેઠા છોકરાઓ પાડે સાદ , કેમ આવું સત્સંગમાં આવી આવી પૂનમની.......... વહુવારૂ આવશે ત્યારે જાશું , ઓરડીના ખૂણે ખાટલી ઢળાશે ઘોડીયાની દોરી હાથ કેમ આવું સત્સંગમાં આવી આવી પૂનમની........... રોટલો ખવાય નહીં ને શીરો મંગાય નહીં ભુખ્યા કેમ રહેવાય , કેમ આવું સત્સંગમાં આવી આવી પૂનમની.......... આ રે કાયાનો શું રે ભરોસો કયારે જવાનું થાય , હાલો બેનો સત્સંગમાં આવી આવી પૂનમની............ શ્રી સખી મંડળના સ્વામી શામળીયા દેજો શ્રી વ્રજમાં હાલો બેનો સત્સંગમાં આવી આવી પૂનમની રાત , હાલો બેનો સત્સંગમાં આજે જઈશું ને કાલે જઈશું, કાલ વીતી જાય , હાલો બેનો સત્સંગમાં. કૃષ્ણ કનૈયા લાલ કી જય