ભજન તો આવા ગવાય હો 🎤રાધાજી ને કનૈયાએ ફોન કરી વળ્યા જો | krishna bhajan | gujarati bhajan #bhajan
Jalaram bhajan mandal Himatnagar
0:00 / 0:00
ભજન તો આવા ગવાય હો 🎤રાધાજી ને કનૈયાએ ફોન કરી વળ્યા જો | krishna bhajan | gujarati bhajan #bhajan
23 317 просмотров · 11 месяцев назад
Jalaram bhajan mandal Himatnagar
133 тыс. подписчиков
23 317 просмотров · 11 месяцев назад
ભજન તો આવા ગવાય હો 🎤રાધાજી ને કનૈયાએ ફોન કરી વળ્યા જો | krishna bhajan | gujarati bhajan #bhajan
આજ રે કનૈયા તો સત્સંગમાં વહેલો આવજે
વેલા વેલા આવજે તારા ભક્તો જુવે વાટ જો
સાન ભૂલ્યા ભાન ભૂલ્યા ભૂલ્યા ઘરના કામ જો 1600 ગોપી માં પેલી રાધા છે રૂપાળી જો
કનૈયો જશોદા મા ને વાત કરી વળ્યો જો
લાવું તો પેલી રાધાજીને બીજું કોઈ નહીં જો
જશોદા માતા માગુ લઈને જાય જો
રાધાજીના માતાજી એ ચોખ્ખી ના પાડી જો
ક્યાં તમારો કાળીયો ને રૂપાળી મારી રાધા જો
આવા તે કજોડા મારાથી ના કરાય જો
રાધાજી ને કનૈયાએ ફોન કરી વળ્યા જો
તારી માને કાળો છે પણ મારે મન રૂપાળો જો
કનૈયા એ રાધાજીને મેસેજ કરી દીધો જો
મુંઝાશો નહીં રાધાજી તમેં શિવ મંદિરમાં આવજો જો
નોમ નહીં દશમ નહીં અગિયાર સે આવજે જો આજ રે કનૈયો મારો રાધાને તેડી લાવ્યો
આજ રે કનૈયા તું સત્સંગમાં વહેલો આવજે આજ મારા જશોદા માએ મોતીડે વધાવ્યો જો નંદબાબા એ એને ખુશ થઈ બોલાવ્યો જો
આજે કનૈયા સત્સંગ મંડળમાં વહેલો આવજે સત્સંગ મંડળની બહેનોએ ફૂલડે વધાવ્યો જો
કનૈયા મારા સત્સંગમાં વહેલો આવજે
તુલસી વિવાહ ના ગીત: • લગન ગીત | Lagna Geet | Lagan Geet | તુલસી ...
gujarati bhajan
bhajan gujarati
bhajan
ગુજરાતી ભજન
jalaram bhajan mandal
nava bhajan
shradhanjali bhajan
ભજન ગુજરાતી
gujrati bhajan
jalaram bapa na bhajan
tulsi vivah na bhajan
ભજન
mahila mandal bhajan
nava nava bhajan
bhajan gujarati bhajan
gujarati nava bhajan
bhajan bhajan
bhajan mandal
maharana bhajan
gujarati bhajan mandal
નવા ભજન
bajan
gujarati bhajan nava
shradhanjali na bhajan
kanhaiya na bhajan
jalaram bhajan
mahila mandal na bhajan
kanha na bhajan
શ્રદ્ધાંજલિ ના ભજન
kanuda na bhajan
shradhanjali
તુલસી વિવાહ ના ગીત
મરણ ના ભજન
gujarati bhajan new
gujarati mahila mandal bhajan
krishna bhajan
gujarati bhajan mahila mandal
lagan geet gujarati
nava gujarati bhajan
new bhajan
shradhanjali geet
bhajan lakhela
ભજન નવા
ભજનો
bhajan nava
gujarati ma bhajan
#ગુજરાતીભજન
#ભજન
#gujaratibhajan
#bhajanmandal
#jalarambhajanmandal
#navabhajan
#shradhanjalibhajan
#ભજનગુજરાતી
#gujratibhajan
#tulsivivah
#મહિલામંડળનાભજન
#mahilamandalnabhajan
#krishnabhajan