Перейти к содержимому

આવી આવી પૂનમની રાત || Bhakti Ahir || Aavi Punamni Rat #bhakti #bhajan #dhun #poonam #song

Bhakti Ahir

0:00 / 0:00

આવી આવી પૂનમની રાત || Bhakti Ahir || Aavi Punamni Rat #bhakti #bhajan #dhun #poonam #song

19 934 просмотра · 10 дн. назад
Bhakti Ahir
105 тыс. подписчиков
19 934 просмотра · 10 дн. назад
આવી આવી પૂનમની રાત || Bhakti Ahir || Aavi Punamni Rat #bhakti #bhajan #dhun #poonam #song #poonam #satsang ગાયિકા :- ભક્તિ આહીર ધુન મંડળ INSTAGRAM ID :- https://instagram.com/bhaktiahir0603?... 👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય... Camara :- Mohanbhai Sound :- Chotubhai Banjo :- Indrajitbhai Tabla :- Shubhambhai Octapad : Snehalbhai ભજન :- આવી આવી પૂનમની રાત હાલો બેનો સત્સંગમાં આજે નહીં જાશું કાલે નહીં જાશું કાલ કેદી થાય... હાલો બેનો સત્સંગમાં બાળપણમાં જાશું યુવાનીમાં જાશું ત્યાં તો ગઢપણ આવી જાય... હાલો બેનો સત્સંગમાં મારા સાસુ સસરા જમ્યા નથી છોકરા નિશાળે જાય... હાલો બેનો સત્સંગમાં વાવારું આવશે ત્યારે જાશું વાવારું આવી જાય... હાલો બેનો સત્સંગમાં ઓસરીને ખૂણે ખાટલો ઢળાવ્યો ઘોડિયા ની દોરી આવે હાથ... કેમ આવું સત્સંગમાં રોટલો જમાઈ નહીં ને શીરો મંગાય નહીં ભૂખ્યા કેમ રહેવાય... કેમ આવું સત્સંગમાં આરે કાયાનો શું રે ભરોસો ક્યારે જવાનું થાય... કેમ આવું સત્સંગમાં મહેતા નરસિંહના સ્વામી શામળિયા અમને દેજો વ્રજમાં વાસ... હાલો બેનો સત્સંગમાં જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏