Перейти к содержимому

ડુંગળી લસણ વગરના ટેસ્ટી ચણા મસાલા | અષ્ટમી-નવમી પ્રસાદ માટે ચણા રેસિપી

R’s HOMERESTAURANT

0:00 / 0:00

ડુંગળી લસણ વગરના ટેસ્ટી ચણા મસાલા | અષ્ટમી-નવમી પ્રસાદ માટે ચણા રેસિપી

183 просмотра · 3 нед. назад
R’s HOMERESTAURANT
634 подписчика
183 просмотра · 3 нед. назад
અષ્ટમી અને નવમી પ્રસાદ ખાસ: ડુંગળી-લસણ વગરના ટેસ્ટી અને મસાલેદાર સૂકા કાળા ચણા! નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું નવરાત્રી અષ્ટમી અને નવમીના પ્રસાદમાં ધરાવાતા પરંપરાગત "સૂકા કાળા ચણા". આ રેસિપી એકદમ સરળ છે અને ડુંગળી કે લસણનો ઉપયોગ કર્યા વગર પણ આ ચણા એટલા ટેસ્ટી બને છે કે મસાલો દરેક ચણા પર સરસ રીતે કોટ (ચોંટી) થઈ જશે. જો તમને આ રેસિપી ગમે તો વીડિયોને LIKE અને SHARE જરૂર કરજો અને આવી જ અવનવી રેસિપીઓ માટે ચેનલને SUBSCRIBE કરવાનું ભૂલતા નહીં! #ChanaMasala #SukhaKalaChana #PrasadRecipe #NoOnionNoGarlic #AshtamiPrasad #NavratriSpecial #GujaratiRecipe #KalaChanaRecipe #SatvikFood #food #trending #recipe #cooking #easyrecipe #gujaratirecipe #viralshort #indianfoodies #indianfoodmadeeasy