કપાસમાં નિરાશા, તુવેરમાં આશા ! સુરેન્દ્રનગરના ખેડૂતોનો ફૂલે પુષ્પા તુવેરની ખેતી તરફ વધતો ઝોક
Fule Seeds и ещё 2
0:00 / 0:00
કપાસમાં નિરાશા, તુવેરમાં આશા ! સુરેન્દ્રનગરના ખેડૂતોનો ફૂલે પુષ્પા તુવેરની ખેતી તરફ વધતો ઝોક
1 551 просмотр · 4 мес. назад
Fule Seeds и ещё 2
1 551 просмотр · 4 мес. назад
#farming #agriculture #kheti
કપાસમાં નિરાશા, તુવેરમાં આશા!
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો હવે કપાસની ખેતીમાંથી તુવેરની ખેતી તરફ વળી રહ્યા છે. વધુ ઉત્પાદન, સારી આવક અને ખેડૂતોના સારા અનુભવને કારણે ફૂલે પુષ્પા તુવેર આજે ખેડૂતોની પ્રથમ પસંદગી બની રહી છે.
આ વીડિયોમાં જાણો સુરેન્દ્રનગરના ખેડૂતોનો અનુભવ, ફૂલે પુષ્પા તુવેરની વિશેષતાઓ અને શા માટે આ વેરાયટી દિવસેને દિવસે વધુ લોકપ્રિય બની રહી છે.