Перейти к содержимому

(લખેલું છે) 💐 તારું મુખડું હસતું મને ગમતું 💐

Vaikunth Bhajan Mandal Vadodara

0:00 / 0:00

(લખેલું છે) 💐 તારું મુખડું હસતું મને ગમતું 💐

28 853 просмотра · 1 год назад
Vaikunth Bhajan Mandal Vadodara
154 тыс. подписчиков
28 853 просмотра · 1 год назад
અમારા લોકપ્રિય ભજનો સાંભળો:    • મન મારું મુંજાય.#ગુજરાતી #સત્સંગ   #bhajan...      • ભજન 🙏આટલી તે વાર કેમ લાગી મારી બેનડી (લખેલ...   💡 આ રીતે તમારું યોગદાન આપો: 👉 વિડિઓ લાઈક કરો, કૉમેન્ટ કરો: 'જય શ્રી કૃષ્ણ' 👉 શેર કરો: WhatsApp, Facebook, અને Instagram પર તમારા મિત્રોને વિડિઓ મોકલો. 👉 સબ્સ્ક્રાઇબ કરો: Vaikunth Bhajan Mandal Vadodara અને બેલ આઈકન દબાવો. 📣 આ ભજનને લોકપ્રિય બનાવો! વિડિઓ તમારા ગ્રુપમાં શેર કરવાનું ન ભૂલતા. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐 ભજન 🌹 તારું મુખડું રોજ રોજ હસતું રે મને ગમતું રે હું તો કહું છું કનૈયા તને અમથું તારી મોરલીમાં શોભે રુડું ફૂમતુ રે મને ગમતુ રે. ...હું તો કહું છું કનૈયા તને આ અમથું તને શોભે છે કેસરિયા વાઘા બીજું રૂપાળા જામા તારા જામા ની ઝરી જગમગતી રે મને ગમતી રે હું તો કહું છું કનૈયા તને અમથું તારું મુખડું રોજ રોજ હસતું...... એક શોભે છે મુખ પર મોરલી બીજી કમરીયા વાંકી તારી મોરલીના સુર મને ગમતા રે (૨) હું તો કહું છું કનૈયા તને અમથું તારું મુખડું રોજ રોજ હસતું...... તને શોભે છે કેડમાં કંદોરા બીજી છે પગમાં ઝાંઝર તારા ઝાંઝરની ઘુઘરી રણજણ તી રે મને ગમતી રે હું તો કહું છું કનૈયા તને અમથું તારું મુખડું રોજ રોજ હસતું....... એક તો મારું વૈકુંઠ મંડળ છે બીજી છે તારી ગોપી તારા નવા નવા ભજન સંભળાવતા રે તને ગમતા રે હું તો કહું છું કે કનૈયા તને અમથું તારું મુખડું રોજ રોજ... 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 #KanudoGovaliyo #krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024 #kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati #gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan #gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan