ભજન લખેલું છે🌹અમે તારા વાલા કહેવાઈએ રે ઓ વાલીડા🌹Ame Tara Vala Kahevaie Re O Valida
Divya Music
0:00 / 0:00
ભજન લખેલું છે🌹અમે તારા વાલા કહેવાઈએ રે ઓ વાલીડા🌹Ame Tara Vala Kahevaie Re O Valida
18 929 просмотров · 5 месяцев назад
Divya Music
23,3 тыс. подписчиков
18 929 просмотров · 5 месяцев назад
Bhajan:અમે તારા વાલા કહેવાઈએ રે ઓ વાલીડા
Singer:Daxa Patel
અમે તારા વાલા કહેવાઈએ રે ઓ વાલીડા
રોજ તારા ભજન ગાઈએ રે ઓ વાલીડા
મીઠી મીઠી વાતો તારી કરીએ રે ઓ વાલીડા
અમે તારા વાલા કહેવાઈએ રે ઓ ...
રોજ સવારે સ્નાન કરાવી એે
સ્નાન કરાવી રૂડા વાઘા પહેરાવી એ
માતા યશોદા બની જઈએ રે ઓ વાલીડા
અમે તારા વાલા કહેવાઈએ રે ....
જય કનૈયા લાલા કી
હાથી ઘોડા પાલકી
રોજ સંગે તારી વાતુ રે કરીએ
વાતુ રે કરીએ તારી સંગે રે રમીએે
મિત્ર સુધામાં બની જઈ એ રે ઓ વાલીડા
અમે તારા વાલા કહેવાઈએ રે...
ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો
રાધારમણ હરી ગોવિંદ બોલો
પ્રેમથી અમે તને પ્રીતમ કહીએ
પાણીડા જઈને તારી વાટુ રે જોઈએ
અમે તારી રાધા બની જઈએ રે ઓ વાલીડા
અમે તારા વાલા કહેવાઈએ રે....
મહિડા વલોવી તને માખણ ખવડાવીએે
તારી યાદોમાં અમે રાસ રે રમીએ
અમે તારી ગોપી બની જઈએ રે ઓ વાલીડા
અમે તારા વાલા કહેવાઈએ રે ...
ગિરધારી છો તમે મોહન મોરારી
તારા તે પ્રેમની દાસી હું પ્યાસી
ગિરધરની મીરા બની જઈએ રે ઓ વાલીડા
અમે તારા વાલા કહેવાઈએ રે....
ભાવથી કાના તને રાખડી રે બોધીએ
સુખ દુઃખની વાતુbસંગે તારી રે કરીએ
બેની સુભદ્રા બની જઈએ રે હો વાલીડા
અમે તારા વાલા કહેવાઈએ રે ...
ભજન સતસંગ માં કાના તને બોલાવીએ
ભજન કરીને સંઘે તારી રે નાચીએે
અમે તારા સખા બની જઈ એે રે ઓ વાલીડા
અમે તારા વાલા કહેવાઈએ રે ઓ વાલીડા
મંદિર માં કોણ છે
રાજા રણછોડ છે
દ્વારકા નો નાથ મારો
રાજા રણછોડ છે
ભક્તો નો ભગવાન મારો
રાજા રણછોડ છે
શામળિયો ઠાકર મારો
રાજા રણછોડ છે
મંદિર માં કોણ છે
રાજા રણછોડ છે
ame tara vala kahevaie re o valida
bhajan sangit
special ekadashi
ekadashi
bhakti song
bhakti bhajan
bhajan
bhakti
krishna bhajan
new song
new bhajan
divya music bhajan
bhajan divya music
divya music
gujarati bhajan
bhajan gujarati
dhun
nava bhajan
kanudan bhajan
mahila bhajan mandal bhajan
morning bhajan
krishna ji ke bhajan
kanha ke bhajan
nava bhajan 2025
radha krishna bhajan
shyam bhajan
kanudana bhajan gujarati
gujarati kanaiya na bhajan
#amwtaravalakahevaiereovalida
#morningbhajan
#gujaratibhajan
#gujaratisong
#bhajankirtan
#bhajansangit
#shyambhajan
#navabhajan
#kanhakebhajan
#krishnajikebhajan
#kanuda_bhajan
#kanudasong
#bhakti
#mahilamandalbhajans
#radhakrishnabhajan
#divyamusicbhajan
#divyamisic
#ekadasi
#specialekadashi
#bhajan
#bhajans
#song
#bhakti
#bhaktisong
#krishnabhajan
#newsong
#newbhajan