🌾 નહિવત ખર્ચે ડાંગરની જોરદાર ખેતી! | ચૂસિયા જીવાત પણ નહિવત | પ્રાકૃતિક ખેતી | કિચન ગાર્ડન
ATMA Project & GPKVB- Anand
0:00 / 0:00
🌾 નહિવત ખર્ચે ડાંગરની જોરદાર ખેતી! | ચૂસિયા જીવાત પણ નહિવત | પ્રાકૃતિક ખેતી | કિચન ગાર્ડન
712 просмотров · 1 мес. назад
ATMA Project & GPKVB- Anand
723 подписчика
712 просмотров · 1 мес. назад
આ વિડિયોમાં આપણે જોઈશું આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના વણસોલ ગામના રહેવાસી શ્રી કિરણભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલી ડાંગરની પ્રાકૃતિક ખેતી. 🌾🌱
નહિવત ખર્ચમાં પ્રાકૃતિક પદ્ધતિથી ડાંગરનો પાક કેવી રીતે ઉછેરી શકાય અને જમીનની તંદુરસ્તી જાળવીને સારું ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય — તેનો પ્રત્યક્ષ અનુભવ આ વિડિયોમાં જોવા મળશે.
આ ખેતીમાં:
🌱 બીજામૃતનો પટ આપ્યો છે
🌱 ઘન જીવામૃત પાયામાં આપવામાં આવ્યું છે
🌱 ચાર વખત પિયત સાથે જીવામૃત આપવામાં આવ્યું છે
🌱 ડાંગરના પાકમાં ચુસિયા જીવાતનો પ્રશ્ન નહિવત રહ્યો છે
🌱 રાસાયણિક દવાઓ વિના કુદરતી રીતે જીવાત નિયંત્રણ કેવી રીતે કરી શકાય તેની માહિતી મળશે.
સાથે સાથે શ્રી કિરણભાઈના ઘરે પ્રાકૃતિક રીતે ઉગાડવામાં આવતા Kitchen Garden વિશે પણ આ વિડિયોમાં રસપ્રદ માહિતી જોવા મળશે. 🥬🍅🌿
video shoot: Suresh maheriya, BTM umreth
👉 પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ઉપયોગી અને પ્રેરણાદાયી વિડિયો.
#natural #farming #naturelovers #prakrutikkheti #agriculture #jivamrut #ગૌમાતા #gaumata #animals #nature #simplelife
#prakriti #youtube #yt #ytviral #youtuber #youtubevideo #agriculturelife #sustainablefarming #sustainableliving #naturalfarming #prakrutikkheti #prakrutikkheti
#savemothernature #savemotherearth #kitchengarden #livelonglife #farmer #kisan #healthylifestyle