Перейти к содержимому

નંદ ઘરે વાસુદેવ આવ્યા હોજીરે

# JAY DWARKADHISH.

0:00 / 0:00

નંદ ઘરે વાસુદેવ આવ્યા હોજીરે

3 237 просмотров · 2 дня назад
# JAY DWARKADHISH.
18,7 тыс. подписчиков
3 237 просмотров · 2 дня назад
નંદઘેર વાસુદેવ આવ્યા જીરે નંદઘેર વાસુદેવ આવ્યા હારે લઈ આઠમું સંતાન લઈ આઠમું સંતાન...... નંદે દીઠા છે વાસુદેવ ને ઓ જી રે... આરે દીના જાજેરા માં દીધા જાજેરા માન.... છેલ્લું સંતાન મારું પાડ જો હો જી રે... હારે મારા વંશ કેરી લાજ મારા વંશ કેરી.... નંદે ત્રિભુવન ને તેડીહોજીરે.... હારે પોઢીયા જશોદા ની પાસ.... વાસુદેવ ને દીધી દીકરીહોજી.... હારે નંદ અતિ હરખાય..... શ્રાવણ વદી અષ્ટમી ઓજી રે.... હારે વાગે વાલા ની વધાય... ગોકુળમાં મૂકી મોહન નેહોજરે... અરે વાસુદેવ મથુરામાં જાય... નંદ ઘેર આનંદ ઉપજ્યો હોજી રે... મારે આનંદ ઉત્સવ થાય.... માધવ દાસ ની વિનંતી હોજી રે.... અરે અમને દેજો વ્રજમાં વાસ.....