અષ્ટ પ્રભુ આપણી માયા || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.
RADHE RADHE KIRTAN
0:00 / 0:00
અષ્ટ પ્રભુ આપણી માયા || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.
36 621 просмотр · 4 месяца назад
RADHE RADHE KIRTAN
24,3 тыс. подписчиков
36 621 просмотр · 4 месяца назад
અષ્ટ પ્રભુ આપણી માયા
ભીડ પડે તો ભક્તો સંભાળે
અણધાયરુ પ્રભુ આગળ થાય છે
શ્રીરામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય
દશરથ ઘેર શ્રી રામ રામ જન્મ્યા
રામને લક્ષ્મણ જનેતા રે ભાઈઓ
હસતા ને રમતા ઘોડલા ખેલવે
બાળલીલા કરી રીજવે રામ શ્રી રામ જય રામ.......
દશરથ ઘેર વિશ્વામિત્ર આવ્યા
રામ અને લક્ષ્મણની માગણી રે કરવા
રામ અને લક્ષ્મણને મેલો મારી સાથ શ્રી રામ જય રામ ......
રામ અને લક્ષ્મણ હજી નાનેરા બાળ સે
સેના જોઈએ તો મેલું સાથ શ્રીરામ જય રામ ......
ત્યાંથી ને રઘુ કુળ રીટ ચલી આવે
પ્રાણ જાય પણ વચન ના જાય શ્રી રામ જય રામ ......
ભાતા બાંધ્યા ધનુષ લીધા
ચાલ્યા ગુરુજીની સાથ શ્રી રામ જય રામ......
વનમાં જય રામે તાડકા ને મારી
ઋષિ મુનિના વાલે કીધા કામ શ્રી રામ જય રામ.....
ત્યાંથી ને રામચંદ્ર જનકપુરમાં આવ્યા
ધનુષ તોડીને લગ્નની જોડી
ત્યાંથી ને રામચંદ્ર અયોધ્યામાં આવ્યા
સવારે કીધી રાજ તિલક ની તૈયારી
માતા કઈ કઈ બાજી બગાડી
બેય વચન શીર ધરિયા રામ શ્રી રામ જય રામ ........
આભૂષણ ઉતાર્યા ને ભગવા પહેર્યા
ચાયલા વનની વાટે રામ શ્રી રામ જય રામ ........
વનમાં જય રામ ગૃહને મળ્યા
પગ ધોઈ રામ પાવન કર્યા
ત્યાંથી ને રામચંદ્ર પંચવટી માં આવ્યા
સબરી ના હેઠા બોર આરોગ્યા
સબરી ને મોક્ષ આપે રામ શ્રી રામ જય રામ .........
ત્યાંથી ને રામચંદ્ર કિસકિંદામાં આવ્યા
વાલીને માર્યો મેં સુગ્રીવને ઉગાર્યો
સુગ્રીવને રાજ તિલક આપ્યા રામ શ્રી રામ જય રામ .......
ત્યાંથી ને રામચંદ્ર લંકામાં આવ્યા
રાવણને માર્યો ને વિભીષણ ઉગાયરો
સીતાને પાછી લાવ્યા રામ શ્રી રામ જય રામ .......
ત્યાંથી ને રામચંદ્ર અયોધ્યામાં આવ્યા
ભાઈ ભરતને સાકડી રે સોપી
રામે રાજ તિલક કીધા રામ શ્રી રામ જય રામ.......
#શ્રીકૃષ્ણકીર્તન #શ્રીરામકીર્તન #શ્રીમહાદેવકીર્તન #તુલશીકીર્તન #ગુજરાતીકીર્તન #સત્સંગ #માંસીતાકીર્તન #તહેવારનાકીર્તનall God kirtan,shree krishna kirtan,mahadev kirtan,ma Parvati kirtan,satasang,kanha kirtan , Maa kirtan,radhe radhe kirtan,radhe krishna kirtan ,kirtan,bhagavan kirtan,devi kirtan,Ramayan/mahabharat kirtan ,Bij kirtan ,tahevar kirtan,nadi/prakruti kirtan,santvani,bhakti kirtan,sant kirtan,barvatiya kirtan .