Перейти к содержимому

Best krishna kirtan - મારી ઘેર ગિરધારી પધાર્યા 👣❤️(લખેલું 👇છે)| Kan Gopi | વારે વારે સાંભળવું ગમશે 💯

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

0:00 / 0:00

Best krishna kirtan - મારી ઘેર ગિરધારી પધાર્યા 👣❤️(લખેલું 👇છે)| Kan Gopi | વારે વારે સાંભળવું ગમશે 💯

83 260 просмотров · 1 г. назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
115 тыс. подписчиков
83 260 просмотров · 1 г. назад
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song. Please Like, share and Subscribe to more updates Geeta Saar Kirtan:    • ગીતાજી નો  સાર   See other Krishna Kirtan Playlist :    • ક્રિષ્ના કીર્તન   See other Ramdevpir kirtan:    • રામાપીરના ભક્તિ ગીત   See other Guru Bhakti Kirtan:    • ગુરુ ભક્તિ   See Other Mahadev's Kirtan:    • શિવજીના કીર્તન   See Other Shree Ram's Kirtan:    • શ્રીરામ ના  કીર્તન   મારી ઘેરે ગિરધારી પધાર્યા રે કે વાલે મારે વાહા માં વાંસળી મારી રાધાના શ્યામને શું કેવું ? વાલે મારે દીધેલા બારણાં ઉઘડ્યા વાલે મારે ચાવી વિનાના તાળા ખોલ્યા .. વાલે મારે સુતેલા બાળને જગાડ્યા વાલે મારે રમતાને રોવડાવ્યા .. વાલે મારે સીકે થી ગોરસ ઉતાર્યા વાલે મારે ખાધા ને ખવડાવ્યા ... હું તો જળ ભરવાને ગઈ તી વાલે મારે હળવેથી બેડલાં ચડાવ્યા .. હું તો છાસ ફેરવવા હાલી વાલે મારે પાછળથી નેતરાં તાણ્યાં.. હું તો રસોઈ કરવાને હાલી વાલે મારે હળવેથી ઢેબરાં માંગ્યા .. હું તો યમુના પાન કરવા ગઈ તી વાલો મારો ચડ્યા કદમને ડાળે .. વાલે મારે વનરાવનમાં વાંસળી વગાડી વાલે મારે વ્રજમાંથી ગોપીયું બોલાવી ... વાલે મારે વનરાવનમાં રાસ રચાવ્યો વાલો મારો યુગલ સ્વરૂપે શોભે ... વાલે મારે વ્રજને ગોકળિયું કીધું વાલે મારે છ છ મહિના ની રાત કીધી .. વલ્લભના સ્વામી છે રસિયા રે વાલો મારો આવીને મીઠું મીઠું હસ્યાં.. #krishna #vasudev #trending #વૃંદાવન #gujarati #muralidhar #devotionalsong #krishnabhajan #krishnalove #krishnabhakti #bhajansong #bhajankirtan #MurliDhari #KrishnaBhajan #GujaratiBhajan #BhaktiGeet #RadhaKrishna #GujaratiKirtan #HariBhajan #MurliManohar #ShreeKrishna #Bhajan2025 #KrishnaPrem #viralsong #best #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ભક્તિકીર્તનસંગ્રહ #govardhan #devotionalsong #newkirtan2025 #newvideo #jivan #bhajansong #bhajan #kirtan #kirtanbhajan #kirtanbhakti